________________
૪૫
શ્રી ચતુરગીય અધ્યયન-૩ श्रुतिं च लब्ध्वा श्रद्धां च, वीर्य पुनर्दुर्लभम् । बहवः रोचमाना अपि, नो एनं प्रतिपद्यन्ते ॥ १० ॥
અથ–મનુષ્યજન્મ, ધર્મ નું શ્રવણ ધર્મની શ્રદ્ધા થવા છતાં સંયમપાલનમાં વિર્ય વિશેષ દુર્લભ છે, કેમ કે ઘણું, ધર્મશ્રદ્ધાલુ હોવા છતાં ચારિત્રમેહનીય કર્મના ઉદયથી શ્રેણીક વગેરેની માફક સંયમને સ્વીકારી શક્તા નથી. (૧૦-૧૦૪) माणुसत्तम्मि आयाओ. जो धम्म सोच्च सद्दहे । तबस्सि वीरिअलर्छ, संवुडे णिधुणे रयं ॥ ११ ॥ मानुषत्वे आयतो, यो धर्म श्रुत्वा श्रद्धत्ते ।। તવરવી વીર્ય ઢરડ્યા, સંસ્કૃત નિર્ષનોતિ રજ્ઞા છે ?શા
અર્થ–મનુષ્યના શરીરમાં આવેલો જે જીવ ધર્મ ઉદ્યમરૂપ વીર્ય મેળવી, આશ્રવારોને બંધ કરનારો, બંધાચેલ અને બંધાતા કમરૂપ રજને સાફ કરી મુક્તિકમલાને વરે છે. (૧૧-૧૦૫) सोही उज्जुयभृअस्स, धम्मो मुद्धस्स चिट्ठह । निव्वाण परमं जाइ, घयसित्तिव्य पावए ॥ १२ ॥ शुद्धिः ऋजुभूतस्य, धर्मः शुद्धस्य तिष्ठति । निर्वाणं परमं याति, घृतसिक्त इव पावकः ॥ १२ ॥
અર્થ–મનુષ્યજન્મ વિગેરે મેળવી મુક્તિ તરફ પ્રગતિ કરનાર સરલ આત્માને કષાયની કાલિમાના નાશરૂપ શુદ્ધિ હોય છે, શુદ્ધ ક્ષમાદિ ધર્મ નિશ્ચલરૂપે રહે છે. તે આત્મા