________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથનરકગતિ વગેરેમાં લઈ જનાર અનતાનુબંધી વગેરે કર્મોનો ક્રમથી નાશ થવાથી, કદાચિત ફિલષ્ટ કર્મોથી વિનાશ રૂપ શુદ્ધિને પામેલા જીવો મનુષ્યજન્મને પામે છે. (૭–૧૦૧) माणुस्स विग्गहं लर्बु, सुइ धम्मस्स दुल्लहा । जं सुच्चा पडिवज्जति, तवं खतिमहिंसयं ॥ ८ ॥ मानुष्यं विग्रहं लब्ध्वा, श्रुतिधर्मस्य दुर्लभा ।। यं श्रुत्वा प्रतिपद्यन्ते, तपः क्षान्तिं अहिंस्रताम् ॥ ८ ।।
અર્થ–મનુષ્યના શરીરને મેળવવા છતાં આળસ વગેરે કારણોથી ધમનું શ્રવણ દુર્લભ છે. જે ધર્મને સાંભળી, ભવ્યો ત૫, કેધ વગેરે કષાયને વિજય, અહિંસા વગેરે વ્રતને પામે છે. (૮-૧૦૨) आहच्च सवणं लधु, सद्धा परमदुल्लहा । सोच्चा नेआउयं मग्गं, बहवे परिभस्सइ ॥ ९॥ कदाचित् श्रवणं लब्ध्वा, श्रद्धा परमदुर्लभा । કૃત્વા નૈચારિવં મા, વવ વરિષ્ટરૂતિ છે ? .
અર્થ-કદાચ મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ થવા છતાં ધર્મરુચિરૂપ શ્રદ્ધા અત્યંત દુર્લભ છે, કેમ કે ન્યાયસંપન્ન. સમ્યગદર્શન વગેરે મોક્ષમાર્ગને સાંભળવા છતાં ઘણું છે મોક્ષમાર્ગથી પડી જાય છે. (૯-૧૦૩) सुई च लधुं सद च, वीरिअं पुण दुल्लहं । बहवे रोअमाणावि, नो य णं पडिवज्जए ॥१०॥