________________
૨
શ્રી પરીષહાધ્યયન-૨ wાટીપારા, રાઃ ધમનીયંતતઃ | માત્રજ્ઞા કરશનપાનશ્ય, જીનમનાઃ રૂા .
અથ–કાકજધા નામની વનસ્પતિના પર્વ જેવા અંગવાળા અત એવ કૃશ શરીરવાળે, નસેથી વ્યાસ, આવી દશાવાળ પણ અશન–પાનના પરિણામને જ્ઞાતા, ચિત્તની આકુલતા વગરને બની, સાધુ સંયમમાર્ગમાં વિચરે. ૩-૫૧. तओ पुट्ठो पिवासाए, दोगुच्छी लज्जसंजए। सीओदगं न सेविज्जा, विअडस्सेसणं चरे ॥४॥ ततः स्पृष्टः पिपासया, जुगुप्सी लज्जा संयतः । शीतोदकं न सेवेत, विकृतस्य एषणां चरेत् ॥४॥
અથ–ભૂખ પરીષહના બાદ તરસથી ઘેરાયેલે મુનિ, અનાચાર પ્રતિ તિરસ્કારવાળો, સંયમમાં સમ્યમ્ પ્રયત્નશીલ, સચિત્ત જલનું સેવન ન કરે, પરંતુ અગ્નિ વિ.થી અચિત્ત બનેલ જલની ગવેષણ કરે. –પર. छिन्नावाएसु पंथेसु, आउरे सुपिवासिए । परिसुकमुहाद्दीणे, तं तितिक्खे परीसहं ॥५॥ છિન્ન તેવુ વશિષુ માતુ: સુપિપાલિતઃ | परिशुष्कमुखादीनः, तं तितिक्षेत परीषहम् ।।५।।
અથ–જન વગરના માર્ગોમાં જતાં અત્યંત આકુલ શરીરવાળે, અત્યંત તરસ્ય, થુંક સુકાવાથી સુકા મુખવાળે અને અદીન બનેલે તૃષા પરીષહને સહન કરે. ૫-૫૩.