________________
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સા
परीसहाणं पविभत्ती, कासवेणं पवेइआ । तं भे उदाहरिस्सामि, आणुपुवि सुणेह मे ॥१॥
૨૩
परीषाणां प्रविभक्तिः, काश्यपेन प्रवेदिता । तां भवतां उदाहरिष्यामि, आनुपूर्व्या शृणुत मे ॥१॥
અથ-પૂર્વોક્ત પરીષહેાના વિભાગ, જે ભગવાન મહાવીરસ્વામી કાશ્યપાત્રીએ દર્શાગ્યા છે, તે વિભાગને હે શિષ્યા ! તમારી આગળ હું ક્રમસર બતાવું છું, માટે તમે સાંભળેા. ૧-૪૯.
दिगिंछा परिगए देहे, तवस्सी भिक्खू थामवं । न छिदे न छिदावए, न पए न पयावए || २ || क्षुधापरिगते देहे, तपस्वी भिक्षुः स्थामवान् । न छिन्द्यात् न छेदयेत्, न पचेत् न पाचयेत् ॥२॥
અ-ક્ષુધા સમાન કેાઈ વેદના નથી, માટે પહેલાં ભૂખ પરીષહને કહે છે કે, તપસ્વી, સ`યમખલી મુનિ, શરીરમાં ભૂખ લાગવા છતાંય, ફૂલ વિ.ને પોતે ન તાડે કે તાડાવે તથા પાતે ન પકાવે કે પકાવડાવે તથા તાડનાર કે પઢાવનારની ન અનુમાદના કરે. એ પ્રમાણે ન ખરીદે, ખરીઢાવે કે ખરીદનારની ન અનુમાદના કરે. અર્થાત્ ભુખ્યો સાધુ નવ કેાટી શુદ્ધ જ આહારને સ્વીકારે. ૨-૫૦. कालीपन्गसंकासे, किसे धमणिसंतए । मायभे असणपाणस्स, अदीणमणसो चरे ॥३॥