________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો મહિમા કરા
જે ખરેખર આસન્ન સિદ્ધિવાલા, રત્નત્રયીના આરાધક અને ગ્રંથિભેદવાળા ભવ્યાત્માઓ છે, તે આ અધ્યયનેને ભણે છે.
ક.
જે અભવ્ય અને ગ્રંથિને ભેદ નહિ કરનારા છે, તે અનંત સંસારી છે, તે સંકિલષ્ટ કર્મવાળાઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પઠનમાં અભવ્ય-અયોગ્ય છે.
E
વિનરહિત જે આત્માએ આરંભેલ આ ઉત્તરાધ્યયન મહામુશ્કેલી એ સમાપ્ત થાય છે, તે ભવ્ય આત્મા આ ઉત્તરાધ્યયનને મેળવે છે. આ પ્રમાણે પૂર્વજષિઓ કહે છે