SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંયતાધ્યયન-૧૮ ૨૮૫ વિ. વાદથી રહિત, અર્થાત્ સર્વ સંગથી રહિત બનીકર્મ રહિત બની સિદ્ધ પરમાત્મા બને છે. આ પ્રમાણે ક્ષત્રિય મુનિએ હિતોપદેશ આપી વિહાર કર્યો અને સંજય મુનિ પણ તે બેધને હદયસ્થ કરી, લાંબા કાળ સુધી વિચરી, કેવલી થઈ સિદ્ધ ભગવાન બન્યા. આ પ્રમાણે હે જ બૂ! હું તને શ્રી મહાવીર પ્રભુ પાસેથી સાંભળેલું કહું છું,-એમ શ્રી સુધર્માસવામી કહી રહ્યા છે. (૫૪–૧૯૩) છે અઢારમું શ્રી સંયતાધ્યયન સંપૂર્ણ. ક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-ભા. ૧ સમાપ્ત કરે
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy