________________
શ્રી સંયતાધ્યયન–૧૮
૨૮૩
સંપન્ન રાજ્યનો ત્યાગ કરી અને નિરતિચાર શ્રમણ્યનું પાલન કરી મુક્તિસ્થાન મેળવ્યું. (૫૦-૫૮૯) तहेव उग्गतवं किच्चा. अव्वक्खित्तेण चेअसा । મહયો વાયરિલી, શાવાય સિરસા સિરી II तथैव उग्रं तपः कृत्वा, अव्याक्षिप्तेन चेतसा । મહાવો રાષિ, માવા શિરસા પ્રિયમ્ ઇશા
અર્થ તેવી જ રીતિએ વ્યાક્ષેપ વગરના ચિત્તથી મહાબલ નામના રાજર્ષિ, પ્રચંડ સંયમને સ્વીકાર કરી, જીવનનિરપેક્ષ બની, તેમજ સંયમરૂપ ભાવલક્ષમીની સાધના કરી ત્રીજા ભવમાં મેક્ષલક્ષમી પામનાર બન્યા. (૫૧-૫૯૦) कह धीरे अहेऊहिं, उम्मत्तोव्व महिं चरे । एए विसेसमादाय, सूरा दढपरकमा ॥५२॥ कथं धीरोऽहेतुभिः, उन्मत्त इव महीं चरेद् । एते विशेषमादाय, शूरा दृढपराक्रमा ॥५२॥
અર્થ કેવી રીતિએ ધીર પુરુષ, ઉન્મત્તની માફક અને બેટી યુક્તિઓ દ્વારા તને અપલાપ કરી-નિરથક બકત રહી પૃથ્વી ઉપર વિહાર કરી શકે ? અર્થાત્ એવી રીતિએ તે પૃથ્વીવિહાર કરી શકતા નથી. જેમ પૂર્વોક્ત ભરત વિ. મહારાજાઓએ મિથ્યાદર્શન કરતાં શ્રી જિનશાસનની વિશિષ્ટતા સ્વીકારી, દઢ પરાક્રમીઓએ આ શ્રી જિનશાસનના શરણે જઈ અને સાધના કરી મુક્તિપદ્ય હાંસલ કર્યું તેમ હે મુનિ ! વિશેષજ્ઞ ધીર બની, તમારે