________________
श्री सताध्ययन-१८
२७९
सागरंतं चहत्ताणं, भरहं नरवरीसरो । अरोवि अश्यपत्तो गइमणुत्तरं ॥४०॥ सागरान्तं त्यक्तवा खलु, भारतं नरवरेश्वरः । .. अरोऽपि अरजस्प्राप्तः, प्राप्तो गतमनुत्तराम् ॥४०॥
અર્થ–મનુષ્યના અધિપતિ અર નામના સાતમા ચક્રવર્તી પણ વૈરાગ્યને પ્રાપ્ત કરી સાગરાન્ત ભરતક્ષેત્રને નિશ્ચયથી પરિત્યાગ કરીને, અઢારમા તીર્થકર તરીકે ભગवान मनी सर्वोकृष्ट सिद्धिगति भवना२ थया. (४०-५७८) चइत्ता भारहवासं, चकवट्टी महिड्ढीओ । चइत्ता उत्तमे भोए, महापउमो तवं चरे ॥४१॥ त्यक्तवा भारत वर्ष, चक्रवर्ती महर्द्धिकः । त्यक्तवा उत्तमान् भोगान् , महापद्मस्तपोऽचरत् ॥४१॥
અર્થ–ચૌદ રત્ન અને નવ નિધિ આદિ મહા ઋદ્ધિના અધિપતિ મહાપદ્મ નામના આઠમા ચક્રવર્તી, ભારતવર્ષ અને ઉત્તમ ભેગોને પરિત્યાગ કરીને નિર્મલ તપ વિ.ની साराथना ४२ भाक्षम ५थार्या. (४१-५८०) एगछतं पसाहित्ता, महिं माणनिसूरणो । हरिसेगो मणुस्सिदो, पत्तो गइमणुत्तरं ॥४२॥
एक छत्रं प्रसाध्य, महीं माननिसूरणः । हरिषेणो मनुष्येन्द्रः, प्राप्तो गतिमनुत्तराम् ॥४२॥
અર્થ-અભિમાની શત્રુઓના અહંકારનું મર્દન કરનાર મનુષ્યન્દ્ર હરિષણ નામના દશમા ચક્રવર્તી પૃથ્વીનું એકછત્રી