________________
શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્નાનાધ્યયન-૧૬
૨૫૩
તથા ગધયક્ષ વિ. વ્યંતર-વાનવ્યંતરના દેવા અર્થાત્ સમસ્ત દેવા નમસ્કાર કરે છે. (૧૬-૫૧૭)
एस धम्मे धुवे णिच्चे, सासए जिणदेसिए । सिद्धा सिज्झति चाणेणं, सिज्झिस्संति तहावरेत्ति बेमि ॥१७॥
एषः धर्मो ध्रुवो नित्यः शाश्वतो जिनदेशितः ।
,
सिद्धाः सिध्यन्ति चानेन, सेत्स्यन्ति तथाऽपरे इति ब्रवीमि ॥ १७ ॥
અ -આ ચાલુ અધ્યયનમાં શ્રી જિનદેવકથિત બ્રહ્મચય નામના ધર્મ ધ્રુવ-નિત્ય-શાશ્વત છે, કેમકે, આ ધર્મારાધનથી ભૂતકાળમાં ભવ્ય જીવા સિદ્ધ થયા છે, વર્તમાનમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યમ સિદ્ધ થશે; એમ હે જમ્મૂ ! હું તને કહું છું. (૧૭–૧૧૮)
॥ સાલનું શ્રી બ્રહ્મચય સમાધિસ્થાનાધ્યયન સ`પૂર્ણ ।