________________
શ્રી બ્રહ્મચ સમાધિસ્થાનાધ્યયન-૧૬
कूजितशब्दं वा रुदितशब्दं वा गीतशब्दं वा हसितशब्द वा स्तनितशब्द वा क्रन्दितशब्द वा विलपितशब्द वा श्रृण्वतो ब्रह्मचारिणो ब्रह्मचर्ये शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेदं वा लभेत्, उन्मादं वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातङ्कं भवेत् । केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रंसेत् । तस्मात् खलु निर्ग्रन्थः नो स्त्रीणां कुडथान्तरे वा दूष्यान्तरे वा भित्त्यन्तरे वा कूजितशब्द वा रुदितशब्द वा गीतशब्द वा हसितशब्द वा स्तनितशब्द वा कन्दितशब्द वा विलपितशब्द वा श्रुण्वन् विहरेत् ॥८॥
૨૪૧
અચ-પાંચમુ` સ્થાન કહે છે કે-પાષાણની ભીંતરૂપ કુડચના અ‘તરાલમાં, વઅનિમિત પડદાના અંતરાલમાં અને પાકી ઇંટ વિ.થી બનાવેલ ભીંતના અંતરાલમાં રહીને, સ્ત્રીઓના સુરતકાલના શબ્દો, પ્રણયકલહુજન્ય રૂદનના શ, પુ'ચમ રાગ વિ.થી પ્રાર‘ભેલ સ’ગીતના શબ્દો, હાસ્ય સહિત શબ્દો, ભાગ સમયના અસ્પષ્ટ શબ્દો, ઉચ્ચ સ્વરે રડાતા શબ્દો અને વિલાપના શબ્દોને જે સાંભળતા નથી તે સાધુ છે. તે કેમ ? તેના પ્રશ્નોત્તરમાં આચાર્ય શ્રી ફરમાવે છે કે-કૂજિત શબ્દ, રૂદિત શબ્દ, ગીત શબ્દ, હસિત શબ્દ, સ્તનિત શબ્દ, ક્રુદિત શબ્દ અને વિલપિત શબ્દને, સાંભળનાર બ્રહ્મચારી મુનિના બ્રહ્મચય વિષયમાં મુનિ પૂર્વોક્ત શા, અભિલાષા, લસ ંદેહ, ભેદ, ઉન્માદ અને દીઘ કાલિક રોગાત કવાળા બની. અંતે કૈવલીકથિત
૧૬