________________
૨૧૫
શ્રી ઈષકારીયાધ્યયન-૧૪ पलिंति पुत्ता य पईअ मज्झं,
तेहं कहं नाणुगमिस्स मिक्का ॥३६॥ नभसीव क्रोश्चाः समतिक्रामन्तः,
___ततानि जालानि दलित्वा हंसाः । परियन्ति पुत्रौ च पतिश्च मम,
तानहं कथं नानुगमिष्याम्येका ॥३६॥ અથ–જેમ ક્રૌંચ પંખીઓ અને હસે વિસ્તૃત જાળનું છેદન કરી તે તે પ્રદેશનું ઉલ્લંઘન કરતા આકાશમાં સ્વતંત્ર ઉડે છે, તેમ મારા બે પુત્ર અને પતિ વિસ્તૃત જાળ સરખી વિષયાસક્તિને ત્યાગી, આકાશ સમાન નિલે૫ સંયમમાર્ગમાં તે તે સંયમસ્થાનેનું પાલન કરવા જાય છે; તે હું એકલી તેમના સંયમમાર્ગનું કેમ અનુસરણ ન કરૂં ? અર્થાત્ તેઓની સાથે હું પણ પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. (38-४५५) पुरोहिअं तं ससुअं सदारं,
सुचाऽभिणिक्खम्म पहाय भोए । कुटुंबसारं विउलुत्तमं तं,
रायं अभिक्खं समुवाय देवी ॥३७॥ पुरोहितं तं ससुतं सदारं,
श्रुत्वाऽभिनिष्क्रम्य प्रहाय भोगान् । कुटुम्बसारं विपुलोत्तमं तं,
राजानमभीक्ष्णं समुवाच देवी ॥३७॥