________________
૧૪૦
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે નિર્વાણપદને પામી શકતું નથી. (૧) કારણ હોય કે નહિ પરંતુ વારંવાર ધ કરનાર, (૨) અનેક સાંત્વને મળવા છતાં કેપને અવિચ્છિન રાખનારે, (૩) પહેલાં મિત્રતા બાંધી પાછળથી તેડી નાખનારે, (૪) આગમજ્ઞાન મેળવવા છતાં જ્ઞાનથી અભિમાન કરનારે, (૫) આચાર્ય વિ. ના છિદ્રો શોધી નિંદા કરનારે, (૬) મિત્રજન ઉપર પણ કેપ કરનાર, (૭) અત્યંત વલ્લભ પણ મિત્રની સમક્ષ પ્રિય બેલે અને પક્ષમાં આ વિરાધક છે-અતિચાર સેવનાર છે એમ તેના દેષને પ્રગટ કરનાર, (૮) આ આમ જ છે-એ પ્રમાણેના એકાંતવાદરૂપ પ્રતિજ્ઞાથી બેલનારે અથવા સંબંધ વગરનું બેલનારે, (૯) મિત્રનું પણ અપમાન કરનાર, (૧૦) હું તપસ્વી છું ઈત્યાદિ અહંકારવાળો, (૧૧) ભેજનમાં અત્યંત રસવાળ, (૧૨) વિષયને ગુલામ, (૧૩) અત્યંત આસક્તિના કારણે મનેહર આહાર વિ. મેળવી બીજાને ડું પણ નહીં આપનારે. અને (૧૪) દર્શન અને સંભાષણ દ્વારા સૌને અળખામણે બનેલ. આ પૂર્વોક્ત ચૌદ દોષવાળે અવિનીત મુનિ કહેવાય છે. (૬ થી ૮, ૩૩૧ થી ૩૩૪)
अह पनरसहिं ठाणेहिं, सुविणीएत्ति वुचई । नीआवत्ती अचवले, अमाई अकुऊहले ॥१०॥
अप्पं च अहिक्खिवइ, पबन्धं च न कुव्वा । मित्तिज्जमाणो भयइ, सुअं लटुं न मज्जइ ॥११॥