________________
શ્રી કુમપત્રકાધ્યયન-૧૦
સુનવત્તા વંદુરણ નહીં, નિવર રાફડામાાં દવા | एवं मणुयाण जीवि, समय गोयम ! मा पमायए ॥११॥ द्रुमपत्रकं पाण्डुरकं यथा निपतति रात्रिगणानामत्यये । एवं मनुजानां जीवितं, समयं गौतम ! मा प्रमादयः ॥१॥
અર્થ-જેમ વૃક્ષનું પાન, તવર્ષી–પરિપકવ બની વૃક્ષ ઉપરથી તૂટીને નીચે ખરી પડે છે, તેમ રાત્રિ-દિવસેના સમૂહ વ્યતીત થતાં, સ્થિતિ ખલાસ થતાં કે અશ્વસાય વિ.થી કરાયેલ ઉપક્રમથી મનુષ્યનું જીવન (જોબન) નાટક સમાપ્ત થાય છે. માટે હે ગૌતમ ! ધર્મસાધનમાં એક સમયને પ્રમાદ પણ અકરણીય છે. (૧-૨૮૯) कुसग्गे जह ओस बिंदुए, थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुआण जीवियं, समय गोयम ! मा पमायए ॥२॥ कुशाग्रे यथा अवश्यायबिन्दुकः, स्तोकं तिष्ठति लम्बमानकः । एवं मनुजानां जीवितं, समयं गौतम ! मा प्रमादयेः ॥२॥
અથ-જેમ દાભની અણી ઉપર પડેલું ઝાકળનું બિંદુ છેડા સમય સુધી રહે છે, તેમ મનુષ્યનું આયુષ્ય અલ્પકાલીન છે. માટે હે ગતમ! એક સમય પણ ધર્મસાધનામાં પ્રમાદ કર નહીં (૨૨૦)