________________
૧૦૪
ઉત્તરાધ્યયનસત્ર સાથે અર્થ-હે ઈન્દ્ર! અમે સુખે રહીએ છીએ અને જીવીએ છીએ. કઈ પરવતુ જરા પણ મારી નથી. “હું પિતે મારે છું, મારું કાંઈ નથી.” અર્થાત્ અંતાપુર વિ. મારૂં છે જ નહિ, કે જેથી રક્ષણગ્ય બને ! એથી જ મિથિલા નગરી બળવા છતાં એમાંનું જરા પણ મારું બળતું નથી. (૧૪-૨૪૦) चत्तपुत्तकलत्तस्स, निव्वावारस्स भिक्खूणो । पिअंण विज्जई किंचि, अप्पिअंपि ण विजई ॥१५॥ त्यक्तपुत्रकलत्रस्य, निर्व्यापारस्य भिक्षोः । प्रियं न विद्यते किचित्, अप्रियमपि न विद्यते ॥१५।।
અથ–સ્ત્રી, પુત્ર વિ.ના ત્યાગ કરનાર, પાપવ્યાપાર માત્રના પરિહારી ભિક્ષુને કઈ ચીજ પ્રિય કે અપ્રિય હતી નથી, સકલ વસ્તુમાં સમભાવ હોય છે. (૧૫-૨૪૧) बहुं खु मुणिणो भई, अणगारस्स भिक्खूणो । सव्वओ विप्पमुक्कस्स, एगंतमणुपस्सओ ॥१६॥ बहु खलु मुनेर्भद्र, अनगारस्य भिक्षोः । सर्वतो विप्रमुक्तस्य, एकान्तमनुपश्यतः ॥१६॥
અર્થ–બહાર અને અંદરના પરિગ્રહ વિ. વગરના, હું એકલે જ છું-એવા સિદ્ધાન્તને વળગી રહેનાર, તેમજ ઘર વગરના, નિર્દોષ આહાર કરનાર મુનિને ચોક્કસ અહીં ઘણું સુખ છે. (૧૬-૨૪૨) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तो नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥१७॥