________________
બીજુ ]
સ્થાનાંગસૂત્ર ભૂ તે તે મળવાને કયાંય? આ તે બધાં સાધન છે, પણ દેહ તે ખુદ નીસરણી છે. વળી દર(વ્યવહાર)નયની અપેક્ષાએ મેક્ષનું પરિણામ કારણ માનીએ તે પણ ચાલે. હાડકાં, માંસને મોક્ષ થવાને કે આત્માને? તે બધાં મહેમાંહે આવ્યા છે. શરીરમાં આ “આત્મા” આ “શરીર” એમ વિભાગ થઈ શકે નહિ. બે એકરૂપે રહેલા હોય, એક લેટામાં દૂધ ને પાણી ભેગાં થયાં, ભલે ભેગાં થયાં પણ અગ્નિના સંયેગે પાણી બળી જશે. પણ ભેળાં છે ત્યાં સુધી આ દૂધ, આ પાણું કહી શકીએ નહિ. તેમ આ જીવ, આ શરીર, આ આત્મા કહી શકીએ નહિ. મોક્ષની નીસરણી જેવું શરીર મોક્ષને અપાવી દેનાર એવું શરીર એના તાડનના, વધના પ્રસંગે સહન કરવા તૈયાર થયું છે. તે પુસ્તકનું પૂઠું ફલાણા રંગનું શા માટે થાય છે?
કેટિવજને પણ દરિદ્ર અવસ્થા આવી પડે ત્યારે ઉકરડાની જગ્યાના ઉમળકા આવે. આટલી જગ્યા કેમ જાય છે? હજારો લાખની મિલકત છેડીને નીકળે પછી ઉકરડામાં રંગ આવે, શાથી? દરિદ્રતા આવી તેથી ઉકરડામા ઉમળકા છે. વક-જડને ફેરવવા મહાવીરે શબ્દ કેર
ઉમાસ્વતિએ પૂછડું વળગાડયું સાધન સિવાયનું છેડયું તેથી પરિઝથી બચ્યા તેમ માનશે નહિ. મેક્ષના સાધનભૂતમાં મૂચ્છમાં ઉતરશે તે મૂચ્છમાં (પરિગ્રહમાં)જ છે. આથી જ ઉપકરણની મૂર્છા છેડાવી, જગતના વક્ર-જડેને ફેરવવા મહાવીરને શબ્દ ફેરવવું પડે. પ્રશ્નપરંપરા
પ્રશ્ન-હવે આ પાંચ કેમ? છ, સાત કેમ નહિ ? એક, બે કેમ નહિ? મહાવ્રત કેમ? શ્રાવકેનાં વતે હોય