SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણસિત્તેર ] સ્થાનભ્યત્ર [ ૪૯ વિવાહિત જીવને અશે પણ કેવળજ્ઞાનને ઉમળકે ન આવે શરીર નીરોગી હેય, એક જગો પર ચણાની દાળ જેટલો પાક શરૂ થાય તે વખત વગર પાકનું કેટલું બધું? એના કરતાં સેંકડો ગયું. પણ તે સેંકડો ગણી વગર પાકની દશા દબાઈ જાય છે. તેના સુખને ખ્યાલ નથી. ચણા જેટલી દશા પાકે છે તેના દુખનો ખ્યાલ આવે છે. આખું શરીર સુસ્ત છે તેને ખ્યાલ નથી, તેનું સુખ લાગતું નઈ. ચણાની દાળ જેટલી જગ્યા પાકી રહી છે તેમાં આબે આત્મા પરવાઈ જાય છે. તેવી રીતે અહીં પણ જ્યાં સુધી આ છવ મિથ્યાત્વવાસિત છે ત્યાં સુધી આત્મામાં કેવળજ્ઞાન હેલું છે પણ એ કેવળજ્ઞાનને અંશે પણ ઉમળકે આવતો નથી. ચણાની દાળ જેટલું પાકેલું છે ત્યાં ચિત્ત જાય છે. દાંતમાં ભરાયેલું હોય તે ત્યાં જીભ જાય છે. મિથ્યાત્વદશામાં પ્રાણ વગેરે ઈદ્રિય તરફ જ લક્ષ. એ મનુષ્યની કિંમત કેટલી? ઘર દેખ્યું જ નથી. પારકા ઘરે મજૂરી કરીને પેટ ભરવું છે. પિતાની મિલ્કત જેવી નથી. પરઆત્મા બાળ આત્મા અને બાઘની સમૃહિને પિતાની સમૃદ્ધિ ગણે, શરીર, કુટુંબ અને ધનને નુકશાન થયું તે મરી ગયા માને મિથ્યાત્વદશામાં અને એ બુદ્ધિ થાય છે. એ હોય તેટલે જીવન, ગયું એટલે મરી ગયા. શત્રના ઘરેથી લહાણું આવે ને તે ખાઈને તું પેટ ભરે તે તારું કેવું સારાપણું ગણાશે, એ મનુબ કેટલી કિંમતને ? કર્મરાજાના જાસૂસે કેણુ? પુદગલમાં અધિક્કા થાય એટલે આનંદ અને હીનતા થાય એટલે અફસોસ, આ જે હોય તે બિચારો આત્માને સમજે નથી આત્માને સમજે નહિ તે જાણ્યા વગર મનાતું નથી. મનાયા વગર મનહર લાગતું નથી. મનહર લાગ્યા વગર મેળવવાનું મન થતું નથી મેળવવાનું મન થયા વગર મથવાનું થતું નથી. મથવાનું થવા સુધી કર્મરા૨૯
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy