SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સ્થાનોંગસૂત્ર (વ્યાખ્યાન બીજા કાનમાં જવા જેવું છે. પહેલી ચાપડી ખાકી છે. અર્થાત્ જ્યાં સુધી આત્માને સ સાવદ્યના આચરણથી ખસેડયા નથી, હલ્લાને ખસેડયા નથી અને નિમંતે ! સામાન્ય સખ્યું સાયાં નોમાં વધામિ' એ જૈન શાસનના પડાવ છે, તે કર્યા નથી ત્યાં સુધી શું? દસ્તાવેજ વકીલ દ્વારા. ભાગીઆ સરખા ચાલે ત્યાં સુધી ૨૪ કલાક ગાછી કરેઃ પણ જ્યારે તકરાર પડે ત્યારે વકીલની હાજરી સિવાય વચન કાઢે નહિ. એવી રીતે અહીં શાસનની પ્રરૂપણાની તત્ત્વની બાબતમાં ઊંડા રડસ્યાની ખામતમાં શ્રાવકે માટે ધ્યાન રાખવુ જોઇએ કે અમારા વકીલ હાજર છે. કાંઈ પણ લખાવવુ, નેટિસ કે દસ્તાવેજ વકીલદ્વારાએ. કુકાના દસ્તાવેજ વકીલ મારફતે તે સજ્ઞના શાસનના દરિયામાં ઝંપલાવીએ તે દસ્તાવેજ કાંના દ્વારા ? લાયકાત. સાધુપણું લીધું, છતાં આચારપ્રકલ્પ સુધી અભ્યાસ થઈ જાય, ત્યારે ધર્મનું સ્વરૂપ કહે. પ્રશ્ન—આચારને અંગે છકાયની યાના ધર્મ કહેવાના કે ત્રસકાયની દયાના ધ કહેવાના? છકાયનુ કહેવુ પડે. છકાયની દયા પાળવી નથી તે છકાયની વાતા કરી તે પેાથીમાંના રીગણુાં ગણાય. ‘ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણુ દે' જેવું થાય. માટે શાસનને અધિકાર, તત્ત્વની પ્રરૂપણા કરવાના હક, જેએ ધારી રસ્તે ચાન્ની રહ્યા હાય, તેઓને જ આપ્યું. સ્થાનાંગની સ્થિતિ આઠ વર્ષની કેમ રાખી? વસ્તુને આબેહૂબ ચિતાર ખડા ન થાય ત્યાં સુધી વર્ગીકરણ કરી શકે નહિ. લાઇબ્રેરીમાં ૧૦,૦૦૦ પુસ્તકા હાય,
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy