________________
] સ્થાનાગઢ
( વ્યાખ્યાન કરીને કહી દેખાહવું, કે કોધ કરવો એ અરણ
ઉપાધ્યાયજી કહે છે મારા પ્રકારિતાના. દુષમા કાળમાં જન્મેલા, ધાનના ધનેડા, પાણીના પિરા, એટલું અમને ન પ્રવચનને રાગ છે. ફૂગડુઋષિ ધાનના ધનેડા હતા છતાં તેમના ચારિત્રની શુદ્ધિ અપૂર હતા, કેવલજ્ઞાનથી બીજી પદવી નથી તેથી કેવળજ્ઞાને અટયા, એનાથી આગળની પદવી હોત તો તે મળત. એ ગછની અંદર ચાર સાધુ. એક ચાર ચાર, એક ત્રણ ત્રણ, એ બને અને એક એક એક મહિનાના ઉપવાસવાળા છે. ચાર સાધુ તપસ્યા કરે છે. મહિનાના ઉપવાસ એ બેલતાં જેર નથી લાગતું. ક્રિયાને અંગે તપાસીએ અને ગુણાકાર કરીએ. વર્ગ મળ જેવો ગુણાકાર કરવાને છે એક ઉપવાસે જેટલું જોર લાગે છે. એક બે ઉપાડયું હોય એટલે ભાર તેથી બમણું તો એક ઉપર બીજું મૂકીએ તે હિસાબથી થયે, પણ વીર્ય ફેરવવાને અંગે બાર ગણો. કીડી એક એક દાણે કરીને બાર દાણું લઈ જાય. પણ બાર દાણુ સાથે હોવા જાય તે મરી જાય. તેમ મહિનાના ઉપવાસ કરવાવાળા મનુષ્યો છે. એક અછરણ એવું થાય કે ઝાડા થવા માંડે. એક અછરણ એવું થાય કે ઝાડા વાટે ન નીકળતાં પેટ ફૂલાવે. આકરો એ વિકાર અછરણને છે, તેવી રીતે જે તપસ્યા કરું છું એ તપસ્યામાં ક્રોધ થ એ અરણ ઝાડા જેવું. બીજું અઝરણુ આફરાનું, આફરાના અછરણમાં દવા લાગુ પડવી બહુ મુશ્કેલ પડે, ટાંટિયા તોડાવી દે. તપસ્યાના ગુણને અંગે “ક” કહેવું છે નહિ કરનારા ઉપર જે આવેશ એ બીજું અજીરણ કરીને કહી દેખ ડવું, ક્રોધ કરવું તે અછરણ. “હું કરું એ કેમ ન કરે?” એવું બોલવું તે અછરણ આ ચાર તપસ્વીઓને એ અઝરણું થયું ત્યારે એ ધંધે છે માં ? ખાવું પીવું બધ છે. પ ખાધા કરે છે, લીધાં પાતરાં, હમણાં ખાધું. પાછા ચાલ્યા. એમ કથનીની આ મોટી ક્રિયા શરૂ થઈ. આ ચાર તપસ્વી સાધુઓએ કુરગડુની આખી કયની આમ શરૂ કરી કે –