SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીસમું ] સ્થાનાંગસૂત્ર [ ૧૯૫ મુદ્દો સુગંધને પુષ્પ જે સુસંધી, સારાં હેય, તેનું પ્રમાણ હેય નહિ. દેવક, ઉત્તરકુરુ, હિમવાન ઉપરથી પુષ, કમળો લાવે, પણ તે વાસી ન જોઈએ, તાજાં જોઈએ. પવિત્ર ભાજનમાં રહેલા જોઈએ. અહિ વિધિ જરૂરી છે. તમે કહે છે તે અવિધિ કેવી રીતે પૂરવાર કરવી? પોતે પુષ્પ પરોવ્યાં, હાર ચઢાવો છે કે નહિ ? કુલને પરોવવાં તે કિયામણું. એમ જે કહે છે તયાં તે કિલામણા નહિ? કમળ ઉખેડીને લીધાં. ત્રસની જયણું, દી ઉઘાડે બળવો ન જોઈએ. પૂજા વગેરેમાં એકેંદ્રિયની દયાને બહાને જે લેકે કહે છે તે કહેલાં કાળજાવાળાં છે. એકેદ્રિયની દયા આવે તે ઘણી સારી વાત છે, ફૂલની માળા ઉપર તે વખતે ભમરા ઝંકાર કરી રહ્યા છે. માળી પાસેથી કૂલે લેતી વખત વણિકૃવિદ્યા ન કરવી. પર્યાષિત લની મનાઈ કરે છે, તાજાં ફૂલ લખે છે. ઇલેકિટકને દીવો પ્રભુ આગળ મૂકવામાં આવે છે તે યોગ્ય નથી કારણ કે દી૫કપૂજ વગેરે જે ચાલેલાં છે તે માત્ર સુગંધ માટે. દીવો બળતે હેય તે ગંધ હેય છે, ઇલેકિટ્રકમાં ગંધ નથી, ઘીના દીપકનું સ્થાન વિજળી લે તે યોગ્ય નથી. દી અજવાળા માટે નથી. જે તેમ હેત તે દીવા દિવસે કરવા નકામા થયા. અજવાળા ઉપર જાઓ છો પણ મુદ્દો સગંધ ઉપર રાખવાનું છે. ઇલેકિટકમાં સુગંધ નથી, આપણે તે સુગંધને માટે એક દી રાખી મુકીએ છીએ. જે પ્રમાણમાં ઘી બળવાનું તેટલા પ્રમાણમાં સુગધ ફેલાવાની. એક દી કરે, તેટલી બુદિ જાળવી રાખી. સુગંધ ઉપર તત્વ રાખ્યું નહિ. સુગંધને મુદ્દો ન રહેતાં લાઈટને મુદ્દો થઈ જાય છે. શણગાર કરનારે મૂળ ધ્યાનમાં રાખવું જોઈએ દીપકપૂજા પ્રકાશને માટે છે કે સુગંધ માટે છે? લાઈટ હમણાં થઈ છે, પહેલાં તેલ હતું. તેના દીવામાં અજવાળું વધારે છે. અજવાળા ઉપર મુદો હોય તે તેલ તે હતું ને. દહેરાં, ઉપાશ્રયના મડી
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy