________________
1}} ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
મૃષાવાદવતિ કહ્યું તે જ વ્યાજબી છે. અહી સાચી, જૂઠ્ઠી, મિશ્ર કે વ્યવહાર તરીકે છે કે કેમ તે જેવાતું નથી. મારી ભાષા મેાક્ષની વિરાધનાવાળી ન હોવી જોઇએ. સત્યવ્રતા અંગીકાર અશકય. વિરાધના ઢાળવી તે જરૂર. આથી મૃષાવાદથી વિરતિ રાખવું પડયું. સત્યની વ્યાખ્યા પદાર્થાને અંગે છે, મેાક્ષને આરાધવાવાળાની અપેક્ષાએ નથી. પ્રતિપાદનના મુદ્દાએ સત્ય, અસત્ય, {મશ્ર અને વ્યવહાર છે. ભાષા અને વાદના ફરક નથી.
સત્ય ભાષા, સત્ય વચન માની આરાધનાને માટે લીધું. આરાધનાવાળી ભાષા તે જ સત્ય. વાગ્યપણાને અંગે લઇએ, પદાર્થાના સ્વરૂપ પ્રમાણેની ભાષા તે સત્ય. સંત શબ્દની વ્યુત્પત્તિ કરતાં સત્થી મુનિએ જણાવ્યા. સતી પદાર્થો જણાવ્યા; મુનિ વ્યંગથી જણા વ્યા. મેાક્ષની આરાધનાવાળા પદ ‰ના પ્રતિપાદનની અપેક્ષ એ સત્ય. સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર કાઢે કહેવાં તે અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન : ૩૯
પેાતાને મળ્યુ તેવુ બીજાને પણ મેળવાવવુ
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીવાના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મેાક્ષમાના પ્રવાહ વહેવડાવવા માટે પ્રણિધિ વગેરે ચાર ભાવનાના ભેા જણાવ્યા. તે પછી વિનિયામ નામને પાંચમેા ભેદ જણાવે છે, તેની અંદર રવરૂપ કહેવામાં આવ્યું છે કે પેાતાને મળ્યું તેવું ખીન્નને મેળવાવવું. એ એક જ ભાવના
સમ્યગ્દર્શન થાય ત્યારથી જીવની એ સ્થિતિ હાય છે કે મને ન મળેલું હોય પણુ ખીજાને મળે, ચેાથે ગુણુઠાણે એક મિથ્યાદર્શીન– સહ્ય ગયું છે, તેથી તેના આત્માને સમ્યગ્દર્શન થયું હેાય છે. તેથી.