________________
આડત્રીસમું] સ્થાનાંગસા
[૧૫ મતાંતરો તે જૈન મત સિદ્ધાંતનાં જેટલાં વચન તે બધાં મિથ્યા. સિદ્ધસેન દિવાકર જણાવે છે કે શાસ્ત્રનાં તમામ સ્થાનમાં એક એક અપેક્ષાએ પ્રતિ છે. જે વચન છે તે એક ધર્મથી છે. જ્યારે બધાં વાકાને મેળવીને અર્થ કરવામાં આવે ત્યારે તેનું નામ આદુવાદ. "जह जह बहुस्सुओ सम्मओ म सीसगण सपरिवुडो म। अविजिच्छि मो असमए तह तह सिद्धंतपरिणीओ ॥"
(૩vo મા જા રૂ૨૩) શંકા-આ ગાથાથી એક બાજુ બહુશ્રુત કહે છે. બીજી બાજુ સિદ્ધાંત પ્રત્યેનીક કહો છો ? સમાધાન–શાસ્ત્ર એક નયે પ્રવર્તેલાં લેવાથી એક નયે વ્યાખ્યા કરતો જાય, પૂર્વાપર અનુસધાન ન કરે. તો જેમ જેમ વધારે ભણે તેમ તેમ મિથ્યાત્વી. જે નયવાદનાં સૂવે છે તેનાં તે જ સ્યાદ્દવાદનાં સૂત્રો છે. જેનાં જે સ્વાવાદનાં સૂત્રો છે તે નયવાદનાં સુત્રો છે. મતાંતરો તે જૈન મત. જેને મત તે મતાંતરે. ઈતર મતાંતરનું નિરપેક્ષપણું થાય ત્યારે મતાંતર.
વિરાધના જ ટાળવી જરૂરી પાંચ ભૂત છે તે નયવાક્ય. પાંચ ભૂત જ છે કહે તે નયા. ભાસ. અસત્ય ભાષા કથી ગણવી તે મુશ્કેલ, મોક્ષમાર્ગને આરાધવાવાળી સયભાષા. મૃષા, જૂડ જેવી દુનિયામાં ચીજ નથી. મેક્ષમાને આરાધવાવાળી તેનું નામ સત્ય. કર્મક્ષય તરફ વધે, નિર્જરા થાય તે સત્ય. કર્મબંધના કારણભૂત જે ભાષા તે મૃપા. મિશ્રમાં કથચિત આરાધકપણું, કથંચિત વિરાધપણું હેય. કેટલીક માત્ર વ્યવહારિક છે. ભો દેવદત્ત ! તે દેવદત્ત હેય. દેવદત્તનું બેધનપણું કર્યું. તેમાં ૧ આરાધના ૨ વિરાધના કે ૫ આરાધનાવિરાધનાને મુદ્દો નથી. કેવળ ૪ વ્યવહાર છે, મોક્ષમાર્ગની આરાધવાવાળી ભાષા તે સત્ય. પહેલાં આરાધના થાય તે પહેલાં વિરાધના ટળે. પહેલાં વિરાધના ટળે એ પહેલું. વિરાધના ટાળ્યા પછી આરાધનાને લાયક બને. આથી