________________
સ્થાનનંગસૂત્ર
ભાષાની ઉત્પત્તિ ને મહાવ્રતની ઉત્પત્તિ
ભાષાની ઉત્પત્તિ રાજ્યાભિષેક વખત. મહાવ્રતની ઉત્પત્તિ દીક્ષા વખતે. ભાષા વ્યવસ્થિત થાય ત્યારે જ સત્યને સ્થાન છે. પન્નવણામાં સ્ત્રી જાતિ જાણીને સ્ત્રી તરીકે વ્યવહાર કરવા જણાવ્યું. જાણ્યા વગર સામાન્યથી વ્યવહાર કરે તે મૃષાવાદી છે. પ્રથમ ભાષાની ઉત્પત્તિ. પ્રથમ ઉત્પત્તિ પછી વ્યવસ્થા. વિચિત્ર નિયમા વ્યાકરણમાં કર્યાં તે પહેલાથી અનિયમિત ભાષા ચાલતી હતી તેથી. પ્રચલિત ભાષાની જે વ્યવસ્થા થયેલી હાય તે વ્યવસ્થા ખ્યાલમાં રાખીએ તા જ સત્ય1, નહીંતર મૃષાવાદ.
પાંત્રીસમું ]
( ૧૩૫
સુષાવાદ એટલે શું ?
શક્રા—મૃષાવાદ ચીજ શી ? તેમાં લેાવ્યવહારના સબંધ શે? હિંસા સ્વાભાવિક પાપનું સ્થાન છે. હિંસાને અંગે ખીજાના પ્રાણુ કરતાં અમારા પ્રાણને નુકશાન થાય તે વ્યાજબી છે. અમારા ભાવ–પ્રણા પ્રગટ થતાં વાર લાગે તે ખનવું સ્વાભાવિક છે, પણ અહી લેાકે ફાગટ વ્યવહાર ખાંધ્યા તે કબૂલ ન ક્યું તેમાં પાપ શી રીતે? હિંસાથી ભવિષ્યના પ્રાણા મળવાના અંતરાય થવા તેથી તેને કારણ તરીકે પાપ થયું એમ માનવું તે યુક્તિયુક્ત ગણુાય. તમારા હિસાખે પુણ્યપાપની વ્યવસ્થા કરનાર જગત્ થયું. સમાધાન વાત ખરી, મહાનુભાવ ! શબ્દો કરતાં લગીર માગળ વિચારવાની જરૂર છે. ખીજાતે જે જ્ઞાન કરાવે છે તેના માધાર શબ્દ. જે પ્રમાણે શબ્દ પ્રચત્રિત છે તે પ્રમાણે !ન થવાનું છે, તેથી જ્ઞાનના પલટાને ગે પાપની ઉત્પત્તિ. મૃષાવાદને અંગે જ્ઞાનને વિષયેંસ મૃષાવાદના અપવાદો છે, એ સમજાશે ત્યારે અપવાદોના દ્વારા ખરાખર ખુલ્લાં થશે. એ એકાંતિક ચીજ નથી. વિરુદ્ધ જ્ઞાન ઉત્પન્ન થતાં અનુકૂળ જ્ઞાનની ઉત્પત્તિ જબરજસ્ત હોય.' ખાઉ છું એ શીખવાડતાં રસ્તામાં યુદ્ધને સાથે
થાય તા પાપ.
ખાઉ એ ધાતુ કહીએ છીએ. પહેલાં ખાટા રસ્તે જવાય છે. બે વસ્તુમાં વિરુદ્ધ પ્રતીતિ કરાવનાર ન હોય તો