________________
૧૨૦]
સ્થાનાંગસૂત્ર
['વ્યાખ્યાન આવે છે તે વખતે બંધ કેટલે તેને વિચાર. તપસ્યા નિજ રા માટે, આવતાં કર્મો શેકવા માટે શરીર ગાળી નાખીને નિર્જરા કરે. બીજી બાજુ મેં કહી તે રિથતિમાં “આંધળો વણે ને વાછરડે ખાય” તેના જેવું થાય. તેવી તપસ્યાથી સંવર, નિજર કરીએ તે લાખની જગે પર બદામ છે. તપસ્ય જ્ઞાન–ધ્યાનવાળી હોય તો વધારે નિર્જરા. કર્મના ભાન વગરની, સંવરના ભાન વગરની અકામ નિરા. અકામ નિર્જરામાં તે સોના સાઠે નહિ. તપસ્યા નિર્જરા કરશે પણ સોના સાઠ કરશે. તપસ્યામાં ગૃહસ્થ વિચાર–મારી તપસ્યા ભલે સંવર માટે હેય પણ બંધમાં એટલો બધે ખેંચી ગયો છું કે મારા અશ્રવ, બંધના દ્વારે એટલાં બધાં જબરજસ્ત છે કે મારો તપસ્યારૂપી ધર્મ ખાળે ડૂચાવાળે છે.
ગૃહસ્થને ધમ–દાન ભાવના–સો ઉંદર મારી બિલ્લી હજ કરવા ચાલ્યાં. ગૃહરથને તેવીસ કલાક તોફાન. અર્ધો કલાક આત્મ–ભાવના. તે બેટી નથી પણ બે ઘડી પૂરતી. તેવીસ કલાક પાપમાં પ્રવર્તવું છે. અહીં બેઠાં ત્યાં દેડાય છે, ત્યાં બેઠાં અહીં દેખાતું નથી. શ્રેણિકની રાણું ચલણ ઊંધમાં આત્માને મુનિમય રાખે છે. શ્રેણિકના પડખામાં દુનિયાદારીથી ડબવાની સ્થિતિ છે છતાં આત્મા મુનિમય રાખે છે. આપત્તિની વખત એ કેમ રહેતા હશે તે વિચાર આવવો! એ ધર્માત્માને ચોવીસ કલાક ચોટ લાગેલી હતી. નાનાં બચ્ચાંને ખાધેલું અડદનું ગુલું રે દેવા છતાં જવું મુશ્કેલ પડે. મધ્યરાત્રિના વખતે જ્યાં શરીર ધ્રૂજી ઊઠયું ત્યાં મુનિની ભાવના આવવી. ચોવીસે કલાક ચોટ એ મને મુનિની ચાલતી હતા. આ પણે વીસ કલાક છૂટા. સામાયિકના અર્ધા કલાકમાં તો શેઠ સામાયિકમાં બેઠા છે. વહુને પૂછ્યું, શેઠ કયાં છે? તો કહે-ઢેડાડે. આ દશાને એ ધર્મ. શીલ, તપ, ભાવ તો માત્ર ગણવાનાં છે. મારે ખરો ધર્મ દાનને છે, માટે ગૃહસ્થને ધર્મ દાન. જે દાનધર્મથી ચૂકે તે ગૃહસ્થ ધર્મથી ચૂકે. માટે મારે દાન દેવું જોઈએ. આવું