SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ખત્રોસમુ ] સ્થાનોંગસૂત્ર [ ૩ એ લગાય જો આત્માને લાગી. ગઈ તા માત્મા લાઇનમાં રાય્યભવસૂરિએ આઠ વર્ષના કરાને સમાવતાં મનમુનિને માટે—પાપક્રમ બધાશે, ટુક ફળ આવશે એમ કહી દીધું. આ જીવને પાછા હઠાવવા માટે, અન્યણામાં રેડતા જતે। હાય તેને માટે ખેચવાની આ લગામ. આ પાપક્રમ બધાવશે, આથી પાપકમ બંધાશે તે પાપકમ ટુક ફળને દેવાવાળું થશે. લીખેળી પાકે ત્યારે મીઠી થાય, પશુ પાપ બંધાય તેનું કડવું ફળ આવવાનુ. એ લગામ જો આત્માને લાગી ગઈ તા. આત્મા લાઈનમાં. એ લગામ છૂટી તા જગતભરમાં લગામ નથી. પાપમ બંધાય છે અને તેનાં કડવાં ફળ મળે છે, માટે આ લગામ હાય તા જીવ અનાચાર, અવિરતિથી પાછા હઠી શકે છે. જ્ઞાનથી તૈયાર થાય છે માટે અગિયાર અંગની રચના. બાળકા, ભૂખ તેને પણ જ્ઞાન આપવું, અને તેને પણ માગે લાવવા. જૈન ધર્મ' જગતને ઉપકારો ઢાય તે તે પાંચ મહાવ્રતદ્વારાએ બાહ્ય આચાર ઉપર શાસનનું ટકવુ તેથી પહેલી આચારાંગની રચના કરી. પછી સૂયગડાંગની રચના કરી. પછી વર્ગીકરણુ તરીકે ઠાણાંગજીની રચના કરી. મા જગતમાં જૈન ધર્મ ઉત્પન્ન થયા એ સાર્થક માનતા હોઈએ, જૈન ધર્મ જરૂરી, જગતને ઉપકાર કરે એમ માનતા હોઈ એ તા આ કેવળ પાંચ મહાવ્રત દ્વારાએ. જેમા માં હિંસા વગેરે પાંચ પાપસ્યાના છે. તે આત્માને હેરાન કરનાર છે તેથી આ પાપાથી બચવુ' જોઇ એ, આ સિદ્ધાંત ખસી જાય તે। જગતમાં જૈન ધર્મની કિંમત નથી. જૈન ધમમાંથી હિંસા છેડવી એ સિદ્ધાંત જો કાઢી લઈ એ તે। દેવત્વ, ગુરુત્વ, ધર્મને પશુ સ્થાન નથી. કારણુ મારીકૂદીને દેવ તરીકે જાહેર થનારા ડગલે ને પગલે દુનિયામાં છે. મારીતે, કુળના નાશ કરીને, દેવ થનારા ડગલે ને પગલે હતા, પણ નહિ મારવાથી, તે ક્યાં સુધી ખીને મારી નાખે તેા પણુ નહિ મારવા, મને કાં પણ આપત્તિ ન હોય ત્યાં સુધી નહિ મારુમાતાનું હેત પેાતાને આપત્તિ ન હોય ત્યાં સુધી જાળવી શકે છે.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy