________________
ત્રીસમું ] ' સ્થાનાગસવ તમે ભૂકનારી જાત નહિ. વાડ થયો, ભસતાં બૂકતાં શીખવું જોઈએ. બંધારણમાં પવિત્રતા જોઈએ, તે માટે કામ છે. તે કાગજી પંચ મહાવ્રતમાં પહેલું મહાવત કહ્યા પછી બીજાને અધિકાર છે તે અ.
વ્યાખ્યાન ૩૦
માત્ર વિચક્ષણને માટે કરવું નથી ગણધર મહારાજ શ્રીમાન સુધસ્વામી મહારાજે ભાગ્ય જેના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેડાવવા માટે પહેલાં ચૌદ પૂર્વેની રચના કરી. બારમા અંગની રચના કરી છતાં, માતા પુત્રના પિષણ ઉપર ખ્યાલ રાખે. એ રીતે પિષણ ન થય તે જુદી જુદી રીતિ અમલમાં મેલે, તેમ ગણધર મહારાજને એકલા વિચક્ષણને માટે જ કરવાનું નથી. ગણધરને બાળકે, મધ્યમ બુદ્ધિવાળા, સ્ત્રીઓ, પુરુષ માટે સર્વને અંગે કરવું છે. શાસનની પ્રવૃત્તિ મોક્ષમાર્ગ પ્રવર્તાવવામાં છે. તેથી જે એકલા પૂર્વની, બારમા અંગની રચના કરીને અટકી જાય તે આપણી દશા શી થાય ?
નહિ તે જગલી જાનવર જેવી સ્થિતિ થાત
ઉદ્ધારનું આલંબન તે સિવાય દુઃષમ કાળમાં નથી. તીર્થકરની, કેવલીની હાજરીના વખતમાં તે મહાપુરુષને સંજોગ હતો. ત્યાં આપણે બેડેપાર થાત. અત્યારે તે પુરુષ નથી તેવા વખતમાં ઉત્પન્ન થયેલા આપણે, તેની દશા શી હેાય? જે શાસ્ત્ર જેવી ચીજ ઉપદેશક પાસે નથી તે આપણી દશા શી ? જાનવરમાં જંગલી જાનવર તેના જેવી દશા આપની હેય. જીવ આદિ તોલું નિરૂપણ, પુણ્ય પાપનું વહેંચણ તે રૂપ ધર્મની જે ધોરી નસ તે આપણને કયાં મળવાની હતી. અરર, જેમ કોઈ વિધવાબાઈ હોય તેના માથાનું છત્ર તૂટી જાય તે નિરાધાર. તેમ આગમપી છત્ર, મુરબ્બી ન હોય તે આ કાળમાં પ્રાણીઓની