________________
૨૮૮
સ્થાનાંગસૂત્ર
પ્રરૂપણાને અ ંગે.
ત્રસ કાય માનવામાં બુદ્ધિ
[ વ્યાખ્યાન
પણ સ્થાવરને અગે કેવળ ભરાસા સિદ્ધસેનદિવાકરે જણાવ્યુ: જૈનત્વ-શ્રદ્ધા સમ્યક્ત્વ શું ? છએ જીનિકાયને માનવા તે. ખીજાને જીત્ર માનવામાં તે આપણી બુદ્ધિ કામ કરે. ભગવાને કહેલું તે ખરૂ ત્રસ જીવનુ જીવપણું માનવું એ કેવળ સર્વજ્ઞની બુદ્ધિને અંગે નથી, ભેળી આપણી બુદ્ધિ પણ કામ કરે છે. એ સર્વને કહ્યું, મને પણ જચ્યું તેથી ત્રસ ક્રાયની દયા પાળું છું. બુદ્ધિ પણ ચાલે ખરી. મિત્રની સલાહ મનમાં લાગે તેા મનાય; ન લાગે તેા ન મનાય. ત્રસ કાયને અ ંગે જિનેશ્વરનાં વચન મિત્રના જેવાં કહેવાય. જાનવર ને મનુષ્યને 'ગે જીવપણ' માનીએ છીએ તેમાં આપણી બુદ્ધિ ચાલે છે. કેવળ સર્વજ્ઞ ભગવાનના ભરેસે મનાતુ હાય તા પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિના જીવે. એને માનીએ, કર્મબંધનવાળા માનીએ, રખડતા માનીએ તેમાં આપણી ચાંચ કયી જગેા પર ખૂંચી છે ? એકેમાં નહિ. સ્થાવર કાયને અ ંગે વિચારીએ તે એકેમાં ચાંચ ખૂંચેઢી નથી. મુખ્ય રક્ષણીય ચીજ યા
સદ્દત્તિ શાને લીધે કર્યું? સાત લાખ પૃથ્વીકાય શાને અંગે ? સાત લાખ ઉત્પત્તિનાં જુદાં જુદાં સ્થાને, સર્વજ્ઞ ભગવાન ઉપર ભરાસા, સર્વજ્ઞના વચનના ભરોસાને લીધે માનીએ છીએ. બુદ્ધિને પ્રચાર એમાં નહિ. ત્રસને માટે નિરૂપણુ થાય તેમાં તા કાંઈક
१ निअमेण सदहंतो छकाए निअमभो न सदरइ । हंदीअ - પઝવેનુ વિ સદ્દળા હોરૂ વૈમન્ના || (સંમતિ॰ l[૦ ૨૮ ).