SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર [વ્ય!ખ્યાન ઉપવાસનાં પચ્ચક્ખાણુ હાય અર્થાત્ સાતાવેદનીયથી મળવાવાળે ખારાક તેના ત્યાગનાં પચ્ચક્ખાણ હોય. પચ્ચક્ખાણ શેનાં હોય? ૨૭૪ ઉપવાસ કરવા એ કહ્યું. આજના સૂર્યોદયથી કાલના સૂર્યાદય સુધી ખાધા ન કરવુ' એમ કહ્યું છે ? પીધા જ કરવુ એમ કહ્યું છે ? ઇષ્ટ વિષયાના અપચ્ચક્ખાણ એ પાપનું કારણ. ટાઢને વેઠવી એ પાપનું કારણ માન્યું? ટાઢ સહન કરવી તેને ‘પરિષદ્ધ' રાખ્યુ’. પ્રતિકૂળ વિષયના પચ્ચકખાણુ નિહ. કડવું ત્યાગ કરવાના પચ્ચક્ખાણુ રાખ્યાં ? મીઠું ત્યાગ કરવાનાં પચ્ચક્ખાણુ રાખ્યાં. ઇષ્ટ વિષયેના જ પચ્ચક્ખાણ કરવાં અને તેમાં જ લાભ. તાપની આતાપના કરવી હોય તે ખુલ્લાં મેદાનમાં જાઓ. અ પરિગ્રહથી વિરમવાનું નામ ‘પચ્ચક્ખાણુ.’ પણ અપરિગ્રહથી વિરમવુ એવુ' કાઇએ પચ્ચક્ખાણ રાખ્યું? જે આ જીવને લેાભાવનાર વિષયેા છે તેના જ પચ્ચક્ખાણની જરૂર છે. આતાપના, પરિષહ, ઉપસ, બ્રહ્મચર્ય, અપરિગ્રહના પચ્ચક્ખાણુ નહિ. પાંચ ઈંદ્રિયાના ઇષ્ટ વિષયે તે જ સાવનાર છે. પાંચ ઇંદ્રિયાના વિષયાને પચ્ચક્ખાણ લાયક ગણ્યાં છે. મેાક્ષના સાગરીત અને એની ભુંગાની સમજણ પાપ ભાગવવાથી નિર્જરા થાય છે. એવી રીતે દુઃખ ભે।ગવવાથી નિરાશ થાય છે કે ? નારીની નિર્જરા કેમ હિસાબમાં લીધી ? દેવલેાકની નિરા હિસાબમાં કેમ નહિ? એક નાકારસી કરે તે નારકીનુ આયુષ્ય તૂટે, તા દેવલેાકનુ આયુષ્ય તૂટે એમ કહેને ? શુભ કર્મનું તે માંધે એમ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy