________________
વ્યાખ્યાન ૭
ગુણધર મહારાજા શ્રીમાન્ સુધર્માંસ્વામીજી મહારાજે ભવ્ય જીવેાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેાક્ષના માર્ગ દુનિયા સાધી શકે તેને માટે ખાર અંગની રચના કરતા થકા પહેલાં આચારાંગની અંદર આચારની વ્યવસ્થા કરી, બીજા સૂયગડાંગમાં વિચારની વ્યવસ્થા કરી અને તે મેની રચના કરીને સાધુઓને આચાર-વિચારની વ્યવસ્થા કરી આપી. જૈન શાસનનુ ધ્યેય જ માક્ષ
પહેલાં આચારાંગ કેમ ? કા'ની સિદ્ધિ જો સ ંપૂર્ણ કારણ મળી જાય તે। આપે!આપ થઈ જાય. મેમ એ પણ એના કારણને આધીન છે. મેાક્ષનુ કારણ કયુ ? ‘ નિજ્વાળો સમે એવ.' સજમ એ જ મેક્ષનું કારણ જણાવ્યું, અને તત્ત્વાકારે सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग ( तत्त्वा० अ० १ सू० १ )
'
:
"
સીધું વાકય મૂકી દીધું. મેાક્ષનું સાધ્યપણું કયું રાખવુ વગેરે સંબંધી કાંઇ મેલ્યા નહિ. મેાક્ષના સ્વરૂપ, શ્રેષ્ઠતા, અદ્વિતીયતા, અને સંપૂર્ણસાધ્યતાને અંગે કાંઈ ખેલ્યા નહિ. ખરી રીતે તે તે બધું પહેલુ કહેવુ જોઇએ. મેક્ષના માગ કહેવા બેઠા છે, પણ મેાક્ષને માગે છે કેણુ ?
સરકાર જે ગામ તરફ રેલ નાખે છે ત્યાં મુસાફ્ છે કે નહિ તે તપાસે. તેમ અહીં મેક્ષના મુસાફર તે તપાસે.
સમાધાન—જે જે આય, જે જે સંસારના સ્વરૂપને સમજનારા તે મેક્ષના અથી છે; તેથી મેાક્ષ શી ચીજ તે સમજાવાની જરૂર નથી. જૈન શાસનમાં મેાક્ષ’શબ્દ એવે