SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદમું ] સ્થાનાંગસૂત્ર ૧૮૯ રાખડી ઉકાળેા, મગનું પાણી મળશે એમ નહિ. તે સાડ હજાર વર્ષ લાગલગાટ છઠ કેમ થયાં હશે ? છઠનાં પારણામાં શી રીતે ખાય છે? આપણે જોવા પણ ન ઊભા રહી શકીએ તેવું. જે માંગેલુ અનાજ તેને એકવીસ વખત પાણીએ વે, તેમાં શું? કશું નહિ–રસકસ ઊડી જાય. શાના ઉપર તપ કરતા હતા ? દૂધપાક પૂરીના અંતરવારણામાં ન હતા, પારણાં ચા દૂધનાં ન હતાં-એક વખત મળેલુ એકવીસ વખત ધાઈ નાખે, પિંડ રહે તેના કાળીઆ. આપણને આંબેલ આકરાં પડે છે તેા સાઠ હજાર વર્ષ સુધી એકવીસ વખત ધોવાઈને કેમ ખવાયું હશે ? તામલિને તપનું ફળ બીજો દેવલાક એ તપસ્યાની કસેાટી કરે, કયી સ્થિતિએ તે પહાંચી હશે ? આડ મેક્ષે જાય એવી સ્થિતિએ છતાં તામલિને શું મળ્યુ. માત્ર બીજો દેવલેાક. હા માત્ર બીજા દેવલાક સુધીની સ્થિતિ મળી-કયાં આડ મેાક્ષ ને કયાં બીજો દેવલાક ? સંવરની ઉપાદેયતામાં શ્રદ્ધા નથી તેથી તેમ થયુ. આશ્રવ છે, રાકવાની જરૂર છે, સંવર છે, આદરવાની જરૂર છે, એટલુ માન્યુ નથી. લીલેાતરી વવામાં ઇન્દ્રિય-આસકિતવન સૂકવણી તિથિને દહાડે વાપરા તેના કરતાં લીલેાતરી લાવે તે શુ? વવાનું. ન ખાવાનું કહે ત્યાં સુધી ધર્મ. તિથિને દહાડે રસના-ઇંદ્રિયથી જીવેાની વિરાધના થાય તેથી લીલેાતરી છેડી. સૂકવણી વાપરી. લીલેાતરી લાવે તે અધ. રાઈ જેવી ચીજ અચિત્ત ખાધી તેા ? અગ્નિકાયના જીવે અસખ્યાત માર્યા ત્યારે રાઇ નિર્દોષ થઈ. થાડું પકવ્યુ તેમાં એટલા અગ્નિકાય મચ્યા. દ્વેષ કેમ ? આખા જગતનુ એકલુ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy