SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ સ્થાનાંગસૂત્ર [વ્યાખ્યાન એ નક્કી થાય તે પછી જ સુદેવપણુનાં લક્ષણ આવે. “દેવ” તત્વનું નિરૂપણ કરવામાં પહેલે નંબરે ઉપયોગી થાય તેવું હોય તે તે આ પાંચ મહાવ્રત છે. આ પાંચ જેમાં આગળ કરવામાં આવે તે જ ધર્મ. પાંચ જેમાં આગળ કરવામાં ન આવે તે ધર્મ જ નથી. ધર્મોપગ્રહ-દાન સંયમના ટેકા માટે ધર્મના ચાર પ્રકારમાં પણ દાનધર્મમાં ૧ જ્ઞાનદાન દેવુંહિત અહિતને જાણે, અહિતને છેડે. ર અભયદાન દેવું જીવને બચાવવા ૩ ધર્મોપગ્રહ-દાન-તેમાં ધારણ મહાવ્રતના પિષણની. ફલાણા ભાઈને ટેકો આપું છું તેમ હું ટેકે આપું છું. તેનું નામ ધર્મોપગ્રહ-દાન. આ દાન એટલે સંયમમાં ટેકે આપ, સાધને મેળવી આપવાં, વિઘ દૂર કરવાં. શીલ તે મહાવ્રત રૂપ જ છે. તપસ્યા–સંવર વગરની તપસ્યા સેના સાઠ કરતાં તેની સાય, સેની સોય અને તેમાં કેટલે ફરક? તામલિની તીવ્ર તપશ્ચર્યા તામસિ તાપસે તપસ્યા કરી કેવી કરી? છઠ છઠ નિયમિત. આપણને તીર્થસ્થાન મળ્યું, તપસ્યા કરનારાઓને અનુભવ રહે છે. ચાર મહિના એકાંતરા નિભાવવા પડે છે તે શી અડચણ થાય છે? તે પછી સાઠ હજાર વર્ષ સુધી લાગલગાટ છઠને પારણે છઠ. ઉપવાસ, આંબેલ, એકાસણું નહિ. પારણાને દહાડે બારે ભાગે છૂટી રાખે તે પણ તપસ્યા આકરી પડે. પારણમાં પલ તેવાને તપસ્યા આકરી પડે. ભિક્ષાવૃત્તિથી ૧ (૧૧)
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy