SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સ્થાનાંગસૂત્ર પુદ્ગલાની એક વણા રાખી. તીર્થંકરા સન હાવાથી જાણીને કહી શકયા સૂયગડાંગજીમાં પાણીનુ સ્વરૂપ જણાવતાં લખ્યું: વાયુ ઉપાદાન, વાયુ નિમિત્ત. કેતુ ? અકાયનું. એ નાગાબાવા કાં યંત્ર લઈને ફર્યા હશે. તીકરને પહેવાનું પૂરૂ વસ્ત્ર પણ ન હતુ. તે કયાં લેબેરેટટર (Laboretory) લઈને બેઠા હતા કે પાણીને અંગે નક્કી કર્યું છે કે વાયુ ઉપાદાન, વાયુ નિમિત્ત-કારણ છે. એમનામાં આત્માનુ જ્ઞાન હતુ તેથી જાણી શકયા અને જગતને કહી શકયા. પરમાણુના દૃષ્ટાંતમાં જ સર્વજ્ઞ-પણું એ લેાકેાનું સળી ગયું. જે સ્પર્શોદિના જ્ઞાનમાં નથી ટકતા [ વ્યાખ્યાન તે અરૂપી જ્ઞાનમાં કયાંથી ટકે ? સે। વખત દીવાસળી સળગાવી. સેા વખત અગ્નિના જીવે ઉત્પન્ન થયા. મૂળ વાત એ છે કે-પરમાણુનુ જ્ઞાન બીજે ઠેકાણે સત્યરૂપે રહેલું નથી. વાયુનું જ્ઞાન કેઈ પણ જગ્યા પર સત્યરૂપે રહેલુ નથી. શબ્દને આકાશના ગુણ માનીને ચાલ્યા હતા. એ શબ્દને સ્પવાળા માનવા, તે જૈન સિવાય બીજા કેઇએ માન્યું નથી. રૂપ, રસ, વગેરેની જાળમાંથી ન નીકળી શકયા ા તે પછી શબ્દ–રૂપ વગરની ચીજમાં-આત્મામાં શી રીતે પહોંચ્યા ? મકાડાએ કહ્યુ: આ ભેટી ઉપ!ડી લાવુ. ખીજાએ-તારી કેડ તા જો. ૧પરિશિષ્ટ પહેલું નબર (૭) જુએ.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy