________________
૧૧૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
તે જ આપે, ખરામ આપે નહિ; પેઢી લાજે, ખાટા સિક્કાને માટે તમારે માથે ક્રજ નાખી. ખાટો સિક્કો આવે તે કાપી નાખેા. બીજો કોઇ રૂપિયા આપવા આવે, તેમાં ખાટે રૂપિયે લાગે તે તે વખતે ભાંગી નાખેા. પાછે દે તે ગુનેગાર. કારણ ? શાહુકારના હાથ નીચેથી કલાઇને રૂપિયા પાસ થાય તે શાહુકારી લાજે.
સાધુએ મહાવ્રતના ઉપદેશ આપ
પ્રશ્ન-ગણધર મહારાજા કઇ વાડીના મૂળા ? તીથંકર ક્ષત્રિય વંશના, જૈનકુળના, જ્યારે ગણધર કાઇ કયા ગામના, કેાઈ કયા ગામના. બ્રાહ્મણના વંશના. મિયાં મહાદેવના જોગ ખાયા.
સમાધાન-વિલાયતથી સારે માલ મગાવવા પડે છે. તે સારે માલ લેવામાં અડચણ શી ? ગણધરની દુકાનમાં મહાવ્રત સિવાય માલ ન હતા. હંમેશાં મનુષ્યે પાપને નિષેધ તેા સર્વથા કરવા પડે; ખીજો પાપ છેડે કે ન છેડે પણ ન બતાવે તે જૈન દર્શન નહિ. તે ન બતાવે તે ઉપઘાતજનક દોષ માન્યા છે. બ્રાહ્મણને ન મારવા’ એમ કહ્યું તે વચન નકામું. બ્રાહ્મણને નહિ મારવા કહ્યો તેથી બીજાને ઉપઘાત કરનાર. અન્યની હિંસાનુ વિધાન કરનાર છે. જો મહાવ્રતને ઉપદેશ ન આપતાં સમકિતને ઉપદેશ આપે તે તે વચન ઉપઘાતજનક થઈ જાય. સાધુઆએ આપવા તે। મહાવ્રતને ઉપદેશ આપવા. હિ તે ચૂપ બેસવું. બકરી બચાવાય તે બચાવવી, નહિ તે હિંદુએ ઘરમાં પેસી જવુ. ‘અણુવ્રતને ઉપદેશ આપે એટલે ખીજાને વ્રતધારી બનાવે ને પાપની છૂટ આપે'. એવી અણુવ્રતના ઉપદેશ આપવાવાળા ઉપર શંકા કરી હતી.
રૂપિયા તે વને છપાયેલેા હોય, ઘસાયા ન હોય.