________________
૧૯
આઠમુ ]
સ્થાનાંગસૂત્ર છાપ મારનાર ચરકરણનુ યોગ
ચરણકરણાનુગ ચોવીસે કલાકને જરૂરી. કથા જાણી, પણ કથા કહેવા પ્રસંગ આવે ત્યારે ને? એ ત્રણ પ્રસંગ આવ્યા કામના. ચરણકરણનુગ ચેવીસે કલાક કામને. ત્રણેની જડ અહીં ચરણકરણમાં. ચેકડી પડી ગએલી હેત તે એમના કહેલા આત્માના સ્વરૂપને માનત કે? ભગવાનનાં વચને માનીએ છીએ, આત્માનું સ્વરૂપ માનીએ છીએ તે ચરણકરણની બલિહારી છે. રાગ, દ્વેષ, મેહના અભાવે મહિના, વર્ષો, યુગે રહ્યા ત્યારે ભગવાનનું વચન ટંકશાળ લાગ્યું. કિંમત ચાંદીની પણ છાપ મારનાર લે હેય તે તે ચાંદી છે. કેવળજ્ઞાનથી પદાર્થો જાણુને કહ્યા, પણ એ કેવળી છે એને ભરોસે? એમના વર્તન ઉપર. સેનાના સિકકા પર છાપ મારી લેઢાના સિકકાએ. ભગવાનના સ્વરૂપને અંગે છાપ મારનાર હોય તે તે ચરણકરણનું લેતું જ છે. કેવળજ્ઞાન મેળવી આપ્યું ચરણકારણે. કેવળજ્ઞાનવાળે ચરણકરણ વગરનો હેતું નથી. જેમ રાજાના કુંવરે લેઢાનું સ્વરૂપ ધ્યાનમાં લીધું, તેમ ચરણકરણનુગ લેઢાની ખાણ જેવો છે. આના ઉપર બધાને આધાર. પાંચમા ઠાણમાં ચરણકરણની છાપ
આત્માને જાણીને, કથા સાંભળીને કરવાનું શું? આત્માને કર્મબંધ, આરંભ પરિગ્રહ, વિષયકષાયથી બચાવવાને. એનું નામ “ચરણકરણાનુગ. ગણધરે પાંચમા ઠાણામાં ચરણકરણની છાયા કરી. પર મવથા-એમણે મહાવ્રત લીધાં હતાં તે સારા માનીને કે બેટાં માનીને ? સારા માનીને. ખેટે રૂપિયે કાપી નાંખવાનો
જે નિખાલસ દિલને, સારો હોય તે પિતે સારી મેળવેલી