SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ છે] સ્થાનાંગસૂત્ર એના વિમવું. મોria એ હેતુપંચમી છે. હિંસાથી થવાવાળા કર્મોમાં કારણ એ છે. છેદનાર બળવાન પણ હાથમાં આવી સેય, કાણું જ પડે. સોય કર છે. સોયની જગ્યા પર નહી મળી હોય તે લીસોટા થાત. કરણના પ્રમાણમાં કાર્ય પ્રમત્તગ-એ કરણ, જ્યાં પ્રમત્તગ ત્યાં કર્મબંધ. સર્વપ્રમત્તાગ તે હિંસા. આ ઉપરથી રાગદ્વેષ એ હિંસાનાં કરશે. પ્રમત્તાગ એ પણ હિંસાનાં કરણે. બીજાના પ્રાણનો નાશ કરે તે રૂપે હિંસા રહી. તેનાં પચ્ચકખાણ કરવાં પડયાં તે મૃષાવાદ વગેરે બાકી રહ્યાં, માટે પાંચ મહાવતે કહેવાની જરૂર છે. અદત્તાદાન વિરમણ એક ન ચાલે? શંકા–એમ ન લઈએ તે બીજાઓ કહે છે કે અદત્તાદાનવિરમણ બસ છે. કારણકે કર્મ કોણે આપ્યાં છે? અદત્તનું આદાન. અદત્તાદન છોડયું એટલે બધું છૂટી ગયું. સમાધાન-આ કલ્પના શાઓને અજ્ઞાન હોય તે જ કરે. નાના સાદગી, નાના સાધુએ સમજી શકે કે ગ્રહણ-ધારણીય પદાર્થોમાં, બીજા પાસેથી ઉઠાવી લેવાય, પિતાનું કરી શકાય તેમાં, બીજાએ ગ્રહણ ધારણ કર્યા હેય તેમાંથી ગ્રહણ કરીએ તેમાં-ધારણ કરીને તેમાં અદત્તાદાન છે એમ સમજી શકે છે. એ સમયે હેત તે કર્મનું અત્તાદાન લાગે તે કહેવા તૈયાર થાત નહિ અદત્ત ગ્રાહ્ય પદાર્થ અને હેય કર્મનું અદત્ત કયા બેદમાં? ચાર અદત્ત કલા છે'સ્વામિ-અદત્ત, જીવ-અદત્ત, તીર્થકર–અદ, ગુરુ-અદત્ત. બીજાએ ગ્રહણ-ધારણ કરેલું હોય તે વગર આપેલું લઈએ તે જ અદત્ત’. ગ્રાઘ-ધાર્ય પદાર્થને અંગે અદત્તાદાન. કર્મને અંગે
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy