________________
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા.
અગ્રેસર, એટલે આગેવાન એ રીતે પ્રસિદ્ધ થયેલા છે તે સંગ્રા મકાળને અવસરે, પાછું ન જીવે, એટલે નાશી જવાનું સ્થાનક જીએ નહીં; તે એમ જાણેજે આપણને મરણ તે। સાધૃત છે એટલે કયારેપણ ભરવું તે અવશ્ય છે, નાશી જઈશું તે, અમારે યશ જતા રેશે; તે કારણ માટે આ સંગ્રામને વિષે અમે મરણ પામીશું પણ અમારા યશ અખંડિત રાખીશું, ॥ ૬ ॥
એ રીતે સાધુ સંયમને વિષે સાવધાન થયા છતા, તથા ગૃહસ્થાવાસનું બંધન તેને છાંડીને, તથા આરંભ જે સાવધાનુછાન તેને તિી કરીને એટલે, આરંભને દુર કરીને એક મેાક્ષને વિષે સાવધાન થાય, સંયમાનુષ્ટાનને વિષે પ્રવર્તે. ॥ ૭ ॥
એ આત્મા થકી જે વિવાદ તે કહ્યાં હવે બીજો અધિકાર પાદિના વચન આશ્રી કહે છે, એક કેાઇ પરને ઉપકાર રહિત એવા દર્શનને ગ્રહણ કરનારા ગાસાલીક મતના અનુસારી તથા દિગંબાર્દિક, એવા અન્ય તિથિકના સાધુએ તે પૂર્વોક્ત સાધુ એટલે રૂડી ( આછવણું ) એટલે આજિવિકાયે પ્રવર્ત્તનાર અથાતિતપને ઉપકાર કરનાર, રૂડા આચારે પ્રવર્ત્તમાન એવા સાધુને એવી રીતે કહે. ઋતિકાર્થ; તેની નિંદા કરે, તા જે ધર્મના અજાણ એમ પૂર્વે કહ્યું, તેમ સાધુના આચારની નિંદા કરે તે તેવા અન્યર્થિક સાધુએ સમાધિ એટલે સમ્યક્ અનુષ્ઠાન ચકી અથવા મેાક્ષથકી વેગળા જાણવા. | ૮ |
'',
હવે તે ગાસાદિક મતાનુસારી જે કહે તે દેખાડે છે. નિય થકી ગૃહસ્થ સમાન તમારા કંલ્પ એટલે આચાર છે; અર્થાત્ તમે માહે કરી બંધાણા છે. જેમ ગૃહસ્થ અન્યા અન્ય પરસ્પર માંહેામાંહે માતાપિતાઢિકની સાર સંભાળ કરે તેમ તમે પણ માંહેામાંહે આચાયાદિક ઉ ઉપર સુચ્છિત થયેલા છે, તે કેવી રીતે મુતિ છે તે દેખાડે છે, પિડ એટલે ભિક્ષા તે
( ૭૦ )