________________
(૬૪)
સૂયગડાંગ સૂ ભાષાંતર–ભાગ ૧ લો.
લઘુવય વાળી છે, માટે રખે તે અન્યજન પાસે જશે તે આપણા કીને તે કલંક લગાડશે, ૫ |
માટે અહો તાત ! તમે આવી ઘરમાં રહે અને ત્યાં રહ્યા થકી કાંઈ પણ કાર્ય કરશેમાં નવા કાર્ય ઉપને થકે અમહે તમને સહાઈ થઈશું, તે માટે એકવાર ગૃહકાર્યથી તમે ભાગો છે પરતું બીજી વખત હે તાત અથવા હે પુત્ર તમે જુઓ કે અમે સખાઈ છતા જોઇએ જે તમારે શું બિગાડ થાય છે, તે માટે ચાલે પિતાને ઘેર જઇએ, એટલું અમારૂ વચન માન્ય કરે છે ૬ છે
તે માટે અહા તાત એકવાર ઘેર જઈને વળી ફરી આવીને યતિ થાજે એટલું કીધા થકી અશ્રમણ પણ ન થાય; જે તમે ગૃહ વ્યાપારની ઈચ્છા રહિત પિતાનું મન માન્યું અનુષ્ઠાન કરશે તો તમને કોણ વારવાને સમર્થ છે; અથવા વૃદ્ધા વ્યસ્થા વિષયાભિલાષ નિતિ કે સંયમાનુષ્ઠાનને વીષે પરાક્રમ કરજે, કેમકે તે વખત ધર્મ કરવાને યોગ્ય છે; તે વારે તમને કોઈ પણ વારવા સમર્થ થશે નહી. એ ૭ છે
વળી અહે તાત જે કાંઈ તમારા ઉપર (રૂણ) એટલે લેણું હતું તે પણ અમે સર્વે દેવું સમું કીધું એટલે, માગનારાઓનું સર્વે લેણું ચુકાવી દીધું છે, તથા જે વ્યવહારને કાર્ય અથવા અન્ય કે ભેગે પગને અર્થે સુવર્ણ રૂપાદિક ખપમાં લાગશે તે પણ સર્વે અમે તમને આપીશું છે ૮
એ રીતે વચને કરી, તે સર્વે પુત્રાદિક રૂડી રીતે શીખવે કરૂણાકારે એવા વચને પિતે તે પુત્રાદિક દીન પણાને ભાવે - હચ્યા છતાં, એમ પક્ત રીતે કહે, તેથી તે જ્ઞાતિ ગોત્રી જે પુત્રાદિક તેન સંગે કરી, બાંધે છતો તે વારે તે અલ્પ સત્વકાવર સાધુ, તેમના વચને મેહીત થયે છત આગાર ભણી ધ્યાવે, એટલે ઘરવાસ માંડીને સંયમને છાંડે, એ ૯ છે