________________
ॐ श्री गौतमभ्यो *
सूयगडांग सूत्र भाषांतर.
માગ ૧ છે.
પ્રથમ શ્રી આચારાંગ કહીને પછી સુયગડાંગ કહ્યું તેને સંબંધ મેળવે છે. જે કારણ શ્રી આચાગ માંહે, (જીવો છાય
જ, વાય તે ષિ વા વંધોતિ) | ઇત્યાદિ કહ્યું છે. તે સર્વ પરમાર્થને જાણવું જોઈએ. એમ આચારા સાથે આ સુયગડાંગને સબંધ જાણવ, એ અધીકારે બીજું અંગ સુગડાંગ પ્રારંભીઓ છે. અહીંયા કેટલાએક વાદી જ્ઞાને કરીનેજ મુક્તિ થાય છે એમ કહે છે, અને કેટલાક કિયાએ કરી મુક્તિ કહે છે. અને જૈન તો એમ કહે છે કે જ્ઞાન અને ક્રિયા એ બંને થકી મુક્તિ છે, એ અર્થ એ ક માંહે દેખાડે છે તે એમકે.
છકાયનું સ્વરૂપ જાણે એટલે જ્ઞાન કહ્યું, અને જ્ઞાનપૂર્વક ક્રિયા કરવી તે સફળ છે તે કારણ માટે આગલ (
તિદત્તા) એ સુત્ર પાઠ કહ્યું, તે ત્રોડે તે શું જાણીને ! શું ગોડે ! તે કહે છે. બાંધીએ જે જીવને પ્રદેશે કરી તે બંધન જ્ઞાનાવરણાદિ અષ્ટ પ્રકાર કર્મ રૂપ ઇત્યર્થ તે કર્મના હેતુ મિથાત્વ, અવિરત, કષાય અને ગ અથવા પરિગ્રહ આરંભ એ બંધનના કારણને જાણે, પણ એકલા જાણપણથકી વાંછીતાર્થ સિદ્ધિ દુર્લભ છે;