________________
( ૨૦ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર. ભાગ ૧ લા.
ઉત્ક્રરવા સમર્થ છે, એવું માનતા થકા, તે વિપરિત અનુષ્ઠાને કરી હિંસાદીક પાપજ સેવે છે. તે માટે યદ્યપિ તે વ્રત ધારી છે, તથાપિ તે અનેરા પામર લેક તેના સખા જાણવા, ॥૩૦॥
અહિજ અર્થ દ્રષ્ટાંતતે કહે છે. જેમ છિદ્ર સહિત નાવ તેને વિષે જાતિ - અંધ એટલે જન્માંધ પુરૂષ ચડીને પાર પામવા વાંછે પરંતુ પાર્ પામે નહી, કિંતુ અંતરાળે એટલે વચમાંહેજ ખુડી જાય. ॥ ૩૧ ॥
હવે એ દ્રષ્ટાંત દર્શનીઆ સાથે મેળવે છે, જેમ સચ્છિદ્ર નાવે ચડયા શકે। અંધપુરૂષ પાર પહોંચે નહીં, તેની પેરે કાએક શાક્યાદિક શ્રમણ તે મિથ્યા દૃષ્ટી એટલે જીન પ્રણીત ધર્મ થકી વિપરીતષ્ટિ તથા અનારિયા એટલે અનાચારી તે પેાતાના ૬ર્શનને અનુરાગે સંસારના પાર પામવાને વહેછે. પરંતુ તે સંસાર માંહેજ પરાવર્તન થચન ધેાલન ઇત્યાદિક અનંતકાળ સુધી પામે, ॥ ૩૨ ॥
એમ શ્રી મહાવીર દેવે કહ્યું તેમ હું પણ તુજને કહુંછું, એ રીતે શ્રી સુધર્મા સ્વામીયે પેાતાના શિષ્ય જંબુ સ્વામિ પ્રત્યે કહ્યું. प्रथम अध्ययने बीजो उदेसो समाप्तः
જીતી પ્રથમ અયાને ત્રીજો ઉદેશો પ્રભીએ છેએ.
પાછળના ઉદ્દેશે સ્વસમય પસમય પરૂષણા કરી, અને અહીં પણ તેહિજ કહે છે, જે કાંઇ અલ્પ અથવા ધણા આહાર પાણી પુતીકર્મ એટલે આધાકર્મીના એક કણ સહિત એવા આહાર પાણી શ્રદ્ધાવત ગૃહસ્થે ભક્તિયે કરી અનેરા આવનારા ઉદ્દેશ કરી નીપજાવ્યેા છે. તેજ આહાર કદાચિત (સહસ્રાંતરિત) એટલે એક બીજાને દીધા, ખીજે ત્રીજાને દીધેા, ત્રીજે ચાથાને દીધા, એવી રીતે સહસ્રાંતિરતપણે તે સદાય આહાર જે ભ