________________
દશવૈકાલિક સૂત્ર
|
શબ્દાર્થ–પહેલા ભગવંત મહાવ્રતને વિષે પ્રાણાતિપાતથી
નિવૃત્ત થવાનું છે સર્વથા પ્રાણાતિપાતને ત્યાગ કરું છું તે સૂક્ષ્મ
(નાના) અથવા બાદર–મોટા ત્રણ સ્થાવર નહિ પોતે ના.
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ પ્રાણને હણુશ હણાવીશ હણુતાને બીજાઓને ભલું નહિ જાણું ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ બાકીના શબ્દાર્થ ઉપર મુજબ,
ભાવાર્થ–હે ભગવંત ? પહેલા મહાવ્રતમાં પ્રાણાતિપાતથી-- જીવહિંસાથી નિવડું છું. હે ભગવાન સર્વથા જીવોને નહિ મારવાના. જીવોની હિંસા-ઘાત નહી કરવાના પચ્ચકખાણ કરું છું, સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર, એમ એ સર્વ જીવોને હું પોતે મારીશ નહિહીશ નહિ, બીજા પાસે મરાવીશ નહિ–હણાવીશ નહિ, અન્ય કઈ જીવને મારતા હશે તેને ભલું જાણીશ નહિં. મરણ પર્યત ત્રિવિધે ત્રિવિધ મન-વચન કાયાએ કરી હું જીવ હિંસાને કરીશ નહિ, કરાવીશ નહિ, કરનારાને અનુમોદન આપીશ નહિ. ભૂતકાળમાં જીવહિંસા કરી હોય તે પાપથી હું પાછો હઠું છું. તે પાપને, આત્મસાક્ષીએ નિંદુ છું, ગુરુ સાક્ષીએ ગણું છું. આત્માના તેવા પાપ પરિણામ–અધ્યવસાયને હું હવેથી ત્યાગ કરું છું. ત્યાગ કરીને હે ભગવન ? સર્વથા જીવદયા પાલનરૂપ પ્રથમ મહાવ્રતને ગ્રહણ કરી પ્રાણાતિપાતથી નિવૃત્ત થઈ તેનું પાલન કરવા સાવધાન થઉં છું.
अहावरे दुच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमण, [1 ૨ ૩ ૪ सव्वं भंते मुसावायं पच्चकखामि से कोहा वा लोहा