________________
અધ્યયન ૪ થું
૩૭
वा भया वा हासा वा नेव सयं मुसं वइज्जा,
૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ नेवन्नेहिं मुसं वायाविज्जा, मुसं वयंते वि अन्ने
૧૭ न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेण मणेण वायाए कारण न करेमि नकारवेमि करतं पि अन्न न समणुजाणामि, तस्स भते ? पडिक्कमामि निंदामि गरिहामि अप्पा बोसिरामि दुच्चे भते. महव्वर उवडिओमि सवाओ मुसावायोओ वेरमण
શબ્દાર્થ–હવે પહેલાં પછીના બીજ ભગવંત મૃષાવાદથી
મૃષાવાદ તે ક્રોધથી લેભથી ભયથી હાસ્યથી નહિ પોતે અસત્ય
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ બેલીશ બેલાવીશ બેલનારને બાકીના ઉપર મુજબ. ૧૫ ૧૬ ૧૭
ભાવાર્થ-હે ભગવંત ! બીજા મહાવ્રતમાં સર્વથા અસત્ય બેલવાને ત્યાગ કરૂં છું. હે ભગવાન! હું આમરણાંત જીવું ત્યાં સુધી ક્રોધથી,
ભથી, ભયથી, હાસ્યથી, હું પોતે અસત્ય બેલીશ નહિ, બીજાની પાસે અસત્ય બેલાવીશ નહિ, અસત્ય બોલનારને અનુમોદીશ નહિ. જાવજછવ–મરણ પર્યત ત્રિવિધે મન-વચન-કાયાએ કરી જૂઠું બોલીશ નહિ, બોલાવીશ નહિ, બોલનારને ભલું જાણીશ નહિ, અનુમોદીશ નહિ. પૂર્વે અસત્ય બેલાયું હોય તો તે પાપથી હે ભગવાન? હું પાછો હઠું છું, તે પાપને આત્મ સાક્ષીએ નિંદુ છું, ગુરુ સાક્ષીએ ગહું છું, તેવા અશુભ પરિણામોથી મારા આત્માને નિવૃત્ત કરું છું. તે પાપને ત્યાગ કરૂં છું. તેમ અસત્યના પાપથી