________________
અધ્યયન ૩ જું
૨૧
૨૧
मूलप सिंगबेरे य उच्छुखडे अनिखुडे।
कन्दे मूले य सच्चिते, फले बीए य आमए॥७॥
૯ ૧૦
૧૧
"
શબ્દાર્થ-મૂળા આદુ શેરડીના ટુકડા શસ્ત્ર અપરિણત સત્ત
કંદ મૂળ સચિત્ત ફળ બીજ કાચાં સચિત્ત હેય. • ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧
ભાવાર્થ-મૂળા, આદુ, શેરડીના કટકા સત્ત, કંદ મૂળ સચિત ફળ,બીજ-શાલી ઘઉં બાજરી પ્રમુખ બીજ વગેરે વનસ્પતિ કાચા હોય, સચેત હેય તે બધા સાધુને સંયમને અકલ્પનીય–અનાચિહ્યું છે. તે ગ્રહણ કરવા યોગ્ય નથી. सोवच्चले सिंघवे लोणे, रोमालोणे य आमए ।
૧ ૨ ૩ ૪ ૫ ૬ सामुद्दे पंसुखारे य, कालालोणे य आमए ॥ ८॥ શબ્દાર્થ–સંચળ સિંધવ કાચું મીઠું આગરનું લુણુ સચેત
સમુદ્રનું લુણુ ખારે તથા ઉસ સિંધદેશના પર્વતનું કાળલુણ કાચા
૯ ૧૦ સચેત
ભાવાર્થ-સંચળ, સિંધવ, લવણ, ખાણનું મીઠું, ખારે, પર્વ તમાંથી નીકળેલ કાળુ લુણ વગેરે સચેત હોય તે સંયમી સાધુને અકલ્પનીય-અનાચિહ્યું છે. ભોગવવા યોગ્ય નથી. धुवणे त्ति वमणे य, वत्थीकम्म विरेयणे ।
अंजणे दंतवण्णे य, गायाभंग विभूसणे ॥ ९ ॥