________________
દશવૈકાલિક સૂત્ર
ભાવા-મકાન માલીકના ધરના આહાર–રેના મકાનમાં સાધુ રહેલા હોય તેના ઘરના આહાર લેવા તથા નેતર આદિ ખુરશી, પલંગ, સાંગામાંચી આદિ ગૃહસ્થના આસનેા ( જેનું પ્રતિલેખન ન થઈ શકે) ઉપર બેસવું, સુવું, ગૃહસ્થના ધેર કે શેરીમાં મેસવુ,
૨.
(જરાવસ્થા, તપસ્યા તથા રામના કારણેા વરજીને ) શરીરને મેલ દૂર કરવેા, શાભા માટે પીઠી ચેાળવી કે સામુથી હાથપગ ધેાવા આદિ શરીરના ગાત્રાને સાફ કરવા તે બધા અકલ્પનીય છે. તે સાધુઓએ આચરવા યે।ગ્ય નથી.
गिहिणा वेयाबडिय, जाइ आजीववत्तिया ।
૧
૨
૪
तत्तानिव्वुड मोहतं, आउरस्सरणाणि य ॥ ६ ॥
૬ ૭ ८
૧.
૩
શબ્દ ગૃહસ્થની વૈયાવચ્ચ કરવી કરાવવી, જાતિ બતાવી
૨
૩
.
આજીવિકા કરવી ઉનાંકરેલા પૂણ્ અચેત નહિ થયેલાં અન્ન પાણી
૭
૪
}
ભાગવવા પૂર્વના ભેાગાદિને સંભારવા અથવા રાગ ઉત્પન્ન થયે
-
આકુળવ્યાકુળ થઈ ગૃહસ્થની વૈયાવચ્ચનું સ ંભારવું તે.
ભાવા —ગૃહસ્થાની વૈયાવચ્ચ કરવી, અથવા ગૃહસ્થા પાસે વૈયાવચ્ચ કરાવવી, પેાતાના જાતિ, કુળ આદિ બતાવીને આજીવિકા કરવી, સ્ત્રથી અપરિણત એટલે સચેત્ત અન્નપાણી વાપરવું, રાગાદિ ઉત્પન્ન થયે વ્યાકુળથઈ પૂર્વે ભાગવેલ ભાગાતું–સુખાનું તથા સ્વજનની વૈયાવચ્ચનું મરણુ કરવુ, એ બધા સાધુને અકલ્પનીય (અનાચિણુ) છે. -