________________
અધ્યયન ૩ જુ
તેલ આદિ વસ્તુથી શરીરે મર્દન કરાવવું, દાતણ કરવું અગર દંતમંજન વાપરવા, દાંતને ધોવા, ગૃહસ્થને ક્ષેમકુશલનું પૂછવું, આરીસામાં મુખ આદિનું જોવું, તે બધા અકલ્પનીય અને સંયમી સાધુને નહિ આચરવા યોગ્ય છે.
अठावए य नालीए, छत्तस्स य धारणहाए।
तेगिच्छं पाहणा पाए, समारंभं च जाइणो ॥४॥
શબ્દાર્થ-જુગટુ રમવું, ગંજીપા-પાસાની રમત રમવી છત્રનું
ધારણ કરવું અથવા માથે ઓઢવું રોગાદિ કારણે સાવદ્ય દવા કરવી પગે પગરખા પહેરવા અગ્નિને આરંભ કર કરાવવો.
| ભાવાર્થ-જુગટુ રમવું, શેતરંજબાજી તથા ગંજીપા, ચોપાટે રમવું, પાસાથી રમવું, એ બધા અનર્થકારી છે. છત્રનું ધારણ કરવું, રેગના કારણથી સાવદ્ય વૈદું કરાવવું, કરવું, પગમાં પગરખા પહેરવા અને અગ્નિનો આરંભ કરવો, એ સર્વ અકલ્પનીય-અનાચિહ્યું છે તે સાધુએ આચરવા નહિ.
सिज्जायरपिंडं च, आसंदी पलियंकए ।
નિરંતર નિરિકા , જય દાદofજ ૨
શબ્દાર્થ –શયાન્તર પલંગ માંચી બે ઘર વચ્ચે આંતરામાં
૧ ૨ ૪ ૩ , ૫. અથવા ગૃહસ્થના ઘેર બેસવું શરીરના ગાત્રો ઉટકવા.