________________
દશવૈકાલિક સૂત્ર
શબ્દા-કપડાંને ધૂપદેવા વળી વમન કરવું બસ્તિક રેચલેવે
૧
૨ उ
ど
ૐ
આંખમાં અંજન કરવું. દાંતાને રંગવા શરીરને ચેાળવું અલંકાર પહેરવા
७
こ
૨૨
અથવા વિભુષા કરવી.
ભાવા-કપડાંને ધૂપ દઈ સુગંધી કરવા, વમન કરવું, ઔષધ લઈને, ખળાદ્ધિ માટે બસ્તિકમ –એનીમા લેવી, રેચ લેવા, આંખમાં અંજન કરવું, દાંત રંગવા, શતપાકસહસ્રપાક આદિ તેલેથી ગાત્રોને અભ્યંગન કરવું, શરીરની વિભૂષા કરવી, અલકા પહેરવા આદિ સંયમી સાધુને અકલ્પનીય-અનાચિણુ છે. ભાગવવા યેાગ્ય નથી. सव्व मेय मणाइन, निग्ग थाणं महेसिणं ।
ર
૪
૫
૩
संजमम्मिय जुत्ताणं, लहुभूय विहारिणं ॥ १० ॥
}
७
૯
શબ્દા -ઉપરાત સવ` આ અકલ્પનીય–અનાચિણ નિગ્રન્થાને
૨
મહર્ષિ આને સંયમથી યુક્ત વાયુની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કરનારને
}
७
ર
૯
=
ભાવા-ઉપરાત જણાવ્યા તે સર્વ ક્રિયાઓ તથા આહારાદિ વગેરે, સંયમયુક્ત અને વાયુની પેઠે અપ્રતિબદ્ધ વિહારી નિગ્ર ંથાને, મહાત્માઓને, સાવદ્યવ્યાપારથી નિવૃત્ત, શ્રમણ ગુણના ધારક સંયમીએને, આચરવા યેાગ્ય નથી. ગ્રહણુ કરવા યેાગ્ય નથી. ભાગવા યાગ્ય નથી. તે સર્વ ભાવન અનાચિણુ દોષોને જાણી સેવન કરવું નહિ એવેા સાધુના આચાર છે.
पंचासव परिणाया, तिगुत्ता छसु संजया ।
૧
ર
૩
૪ પ
पंचनिग्गहणा धीरा, निग्गथा उज्जुद सिणो ॥ ११ ॥
ૐ
८
૯
૧૭
७