SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂલિકા પહેલી ૩૧૧ જીવનમાં અવંદ્ય બને છે. તે સ્વસ્થાનથી ભ્રષ્ટ થયેલી દેવીની જેમ ખૂબ દુઃખ પામે છે. ૩ S जया य पूइमो होइ, पच्छा होइ अपूइमो । राया व रज्जप भट्ठो, स पच्छा परितप्पई ||४|| ભાવા —સંયમી જીવનમાં જે પૂજ્ય અને છે તે ગૃહવાસમાં પાછે! ફરતાં અપૂન્ય બને છે. તેની સ્થિતિ પદભ્રષ્ટ બનેલા રાજાના જેવી થાય છે અને તેને પાછળથી ખૂબ પસ્તાવું પડે છે. ૪ जया य माणिमो होइ, पच्छा होइ अमाणिमो । सिट्ठिव्व कब्बडे छुढो, स पच्छा परितप्पई ||५|| ભાવા —સંયમી જીવનમાં જે માનનીય હોય છે તે અસયમી જીવનમાં અમાનનીય બને છે. તે ખેડૂતની જીંદગીમાં પટ્ટાએલા ધનિક શેઠની (રાજાની આજ્ઞાથી અપરાધી શ્રીમદંત - ક્ષુદ્ર વસતિવાળા ગામમાં રહેવા જતાં જેમ ખેદ કરે તેમ) માફક પરિતાપ કરે છે. પ जया य थेरओ होइ, समइक्कत जुव्वणो । मच्छ्रुव गलं गिलिता, स पच्छा परितप्प ||६|| ભાવા—જ્યારે સંયમમાંથી ગૃહવાસમાં પાછે ફરેલ ભિક્ષુ વૃદ્ધ થાય છે ત્યારે તે જુવાની વીતાવે (ગુમાવે) છે અને માછ્યુ જેમ કાંટાથી ગળું વિધાતા મૃત્યુ પામે છે તેમ તે ખૂબ પસ્તાય છે.૬ जया य कुकुडुम्बस्स, कुतत्तीहिं विहम्मई । हत्थी व बंधणे बद्धो, स पच्छा परितप्पई ॥७॥ ભાવા—જ્યારે તે પેાતાના કલેશી કુટુમ્બની ચારે બાજી– એની ચિંતાથી ઘેરાય છે ત્યારે તે બંધનમાં ફસાયેલા હાથીની માફક ખૂબ પસ્તાય છે. હ पुतदारपरिकिन्नो, मोहस ताणसं तओ । पंकोसन्नो जहा नागो, स पच्छा परितप्पई ॥८॥ ભાવા—વળી આવે! ગૃવાસમાં પાછા કુલ મુનિ સ્ત્રી, પુત્ર અને પરિવારથી ઘેરાયેલા મેાહનીય ક્રમની પર પરાથી તેમાં જ
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy