________________
૩૧૨
દશવૈકાલિક સૂત્ર
ફસાય છે ત્યારે “ન પાણી ન તીરમ” એમ કાદવમાં ખેંચી ગયેલા હાથીની માફક ખેદ કર્યા કરે છે. ૮
अज्ज आहं गणी हुँतो, भावियप्पा बहुस्सुओ। जह हं रमतो परियाए, सामन्ने जिणदेसिए ॥९॥ देवलोग-समाणो य, परियाओ महेसिणं । रयाणं अरयाणच, महानिरयसारिसो ॥१०॥
ભાવાર્થ- સાધુ માર્ગથી ભ્રષ્ટ થયેલ ગૃહવાસમાં પ્રવેશેલ જીવનને અંતે વિચારે છે કે, જે હું જિનેશ્વરે એ બતાવેલા વિશુદ્ધ સાધુત્વથી ભરેલા ત્યાગમાર્ગમાં હોત તો આજે મારો આત્મા બહુશ્રુત હતા અને મારા અપૂર્વજ્ઞાનની સાથે સાથે આખા સાધુગણના અધિપતિ હેત. ક્યાં એ દેવલોક સમાન ત્યાગીઓને સુખદ ત્યાગ અને ક્યાં મારો પતિત મહા નરક જે ગૃહવાસ. ૯-૧૦ अमरोवम जाणिय सुक्खमुत्तम,
રથા પરિવાર તદvi निरओवम जाणिय दुक्खमुत्तम,
रमिज्ज तम्हा परियाइ पंडिए ॥११॥ ભાવાર્થ–ત્યાગ માર્ગમાં રમતાં મહાપુરૂષોનું દેવેન્દ્ર સમાન ઉત્તમ સુખ અને ત્યાગમાર્ગથી ભ્રષ્ટ થયેલા પતિનું નરક સમાન અત્યંત દુઃખ એ બન્નેની તુલના કરીને પંડિત સાધુએ પરિત્યાગમાં મસ્ત રહેવું. ૧૨ धम्माओ भट्ट सिरिओववेयं,
जन्नग्गि विज्झायमिवप्पते । हीलंति ण दुविहि कुलीला,
दादुद्धियं घोरविसं व नाग ॥१२॥ ભાવાર્થ-ધર્મથી ભ્રષ્ટ અને દ્રવ્ય-સંપત્તિથી પતિત મુનિ, અલ્પતેજ થઈ કરી ગયેલા યજ્ઞના અગ્નિ અને ભયંકર ઝેરી છતાં દાઢ ખેંચી લીધેલ નાગની માફક દુરાચારીઓ વડે તિરરકાર પામે છે. ૧૨