SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિક સૂત્ર મદદગાર થતુ નથી. ૧૦ ગૃહવાસમાં ઇષ્ટના વિયેાગ અને અનિષ્ટને સયેાગ થાય છે. ૧૧. ગૃહવાસમાં કલેશ છે અને ત્યાગ એ શાન્તિમય છે. ૧ર. ગૃહવાસ બંધન છે, ત્યાગ એ મુક્તિ છે. ૧૩. ગૃહજીવન દૂષિત છે અને સંયમી જીવન એ પવિત્ર જીવન છે. ૧૪. ગૃહસ્થાના કામભોગે તેના ઘણા ભાગીદાર હેાવાથી અધમ હેાય છે. ૧૫. જગતના જીવા પુણ્ય-પાપથી ઘેરાયેલા છે. ૧૬. મનુષ્યનું આયુષ્ય ખરેખર ઘાસના છેડાની ઉપર રહેલ બિંદુ જેવુ અસ્થિર અને ક્ષણિક છે. ૧૭. અરેરે! ખરેખર મે. પૂર્વભવે પાપકમ ઘણું કર્યું` હશે તેથી કરીને પાપ કર્મોંના ઉદયે સંયમ ઉપર અભાવ થાય છે, નહિ તેા, ઉત્તમ સંયમ કેમ ન ગમે ? ૧૮. દુચારિત્રનું સેવન કરીને કર્દિ પાપ-કમ થી મુક્તિ મળશે નહિં, દુઃખે સહી શકાય તેવાં પૂર્વ પાપકર્માંને મનમાં વેદન (કલ્પાંત કે ખેદ) કર્યા સિવાય સહી લેવાથી અને તપ દ્વારા તેને ખપાવવાથી જ તે કમેૉંથી મુક્તિ મળશે. ૩૧. | અનુષ્ટુપતૃમ્ ॥ जया य चयइ धम्म, अणज्जी भोगकारणा । से तत्थ मुच्छिए बाले, आयइ નાવવુાર્ ॥રી॥ ભાવા—જ્યારે કાઇ અનાય સ્વભાવવાળા મુનિ ભેગાના હેતુએ ધર્માંતે છેાડે છે તે બાળ અજ્ઞાની તે ભાગામાં સૂચ્છિત થયેલા ભવિષ્યના વિચાર કરતા નથી. ૧ जया ओहाविओ होइ, इंदो वा पडिओ छम । सव्वधम्मपरिब्भट्ठो, स पच्छा परितप्पई ॥२॥ ભાવા —જ્યારે સાધુ સંયમી જીવન ઢાડીને ગૃહવાસના જીવનમાં પ્રવેશે છે ત્યારે એ સંયમ અને ગૃધમ થી ભ્રષ્ટ થઈ પૃથ્વી ઉપર પડેલા દેવેન્દ્રની માફક ખૂબ પરિતાપ પામે છે. ૨ जया य बंदिमो होइ, पच्छा होइ अवदिमो । देवया व चुआ ठाणा, स पच्छा परितप्पई ॥३॥ ભાવા —સંયમી જીવનમાં જે વંદનીય હતા તે અસંયમી
SR No.023490
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorThakarsi Karsanji Shah
PublisherShamji Velji Virani
Publication Year1970
Total Pages350
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_dashvaikalik
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy