________________
ચૂલિકા પહેલી
मू. सावज्जे गिहवास, अणवज्जे परियाए १३ बहुसाहा.
रणा गिहीणं कामभोगा १४ पत्तेयं पुन्नपावं १५अणिच्चे खलु भो! मणुस्साए जीविए कुसग्गजलबिंदु चंचले १६ बहुं च खलु लो ! पावं कम्म पगडं १७ पावाणं च खलु भो! कडाणं कम्माणं षुवि दुच्चिनाणं दुप्पडिकंताणं बेइत्ता मुक्खो, नस्थि अवेईत्ता तवसा वा झोसइत्ता १८ अट्ठारसम पयं भवइ, भवइ य इत्थ સિહો : ! છું !
ભાવાર્થ– હે શિષ્યો ! જિનશાસનમાં ખરેખર દીક્ષા પ્રવર્યા લીધા પછી દુ:ખ ઉત્પન્ન થાય અને સંયમમાંથી ચિત્ત વિક્ષિપ્ત [ચલિત] થઈ અરતિ થાય અને સંયમ છેડી ગૃહવાસમાં ચાલી જવાની ઈચ્છા થાય, પરંતુ હજુ સંયમનો ત્યાગ ન કર્યો હોય તેવા વખતે ઘોડાની લગામ સમાન, હાથીના અંકુશ સમાન, વહાણના સઢ સમાન આ અઢાર સ્થાને સાધુએ વારંવાર વિચારવાનાં છે.
૧. હે આત્મા ! આ દુપમ કાળમાં જીવન દુઃખમય છે, તો ગૃહવાસને મને શે હેતુ છે? ૨. ગુડવાસીઓના કામને ક્ષણિક, હલકી કોટિના અને પરિણામે કડવા છે. ૩ વળી સંસારી મનુષ્ય માયા અને ભાગોમાં બહુ કપટી અને દુઃખી હોય છે. ૩. વળી આ સંયમી જીવનમાં દેખાતું દુઃખ ઝાઝ વખત ટકવાનું નથી. ૫. સંયમી–ત્યાગીને ગૃહવાસમાં પ્રવેશતાં શુદ્ધ માણસેની ખુશામત સેવવી પડે છે. ૬. ગૃહવાસમાં પ્રવેશતાં વમેલી વસ્તુ ફરી સ્વીકારવી પડે છે. ૭. ત્યાગની ઉંચી પદવીમાં ક્ષુદ્ર વાસના માટે ગૃહવાસ સ્વીકારો તે નરકાગારમાં જવાની તૈયારી રુપ છે. ૮. ગૃહવાસમાં રહેનારને ગૃહસ્થાશ્રમને ધર્મ પાળ દુશકય છે, તો આદર્શ ત્યાગ પાળવો વધુ અઘરો છે. ૯ અચાનક રોગ ઉત્પન્ન થઈ જ્યારે દેહને નાશ થાય છે ત્યારે ધર્મ જ મદદગાર થાય છે. ધર્મ સિવાય કે