________________
કાજ જૈન પત્રકારત્વ જજ
આપણે જોઈ શકીએ છીએ. સંવત ૧૯૪૭, જેઠ વદ-૪ ને ગુરૂવારના એમનું અવસાન થયું. સં. ૧૯૩૨માં પ્રથમ ગ્રંથ પ્રકાશિત કરી મૃત્યુ પર્યંતના ૧૫ વર્ષના ગાળામાં ૩૦૦થી વધારે ગ્રંથોનું પ્રકાશન કરી જૈન શાસનને ચરણે ધર્યા.
સંદર્ભ : (૧) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ. - મોહન દલીચંદ દેસાઈ (૨) આપણા પ્રતાપી પૂર્વજો : - શ્રાવક ભીમશી માણેક
સં. રમેશ મુલજી લોડાયા
IIMA
૧૨૩