________________
દર
શ્રાધ્ધગુણવિવષ્ણુ
નિરતર ત્યાગ કરવા જોઇએ. હું સુદર ભ્રકુટીવાળી સ્ત્રી ! તું તારા પતિ તરફ નિષ્કપટી, નણુ ંઢા તરફ નમ્ર, સાસુ તરફ ભક્તિવાળી, સ્વજના પ્રત્યે સ્નેહવાળી, પરિવાર તરફ્ હતવાળી, શાકયા સાથે હસમુખી, પતિના મિત્રો સાથે (નિષિ) હાસ્ય વચન ખાલવાવાળી અને તેના દુશ્મના પ્રત્યે ખેદ ધરનારી થજે. આ સવ સ્ત્રીઓને પતિ વશ કરવાને મૌષધિરૂપ છે. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણના ઉપસ’હાર કરતાં ઉપદેશદ્વારા ફળ દર્શાવે છે.
" एवं गृहस्थः सुकलत्रयोगाज्जनेषु शोभां लभते सुखी च ।
देवातिथिप्रीणन पुण्यकर्मा, जनैः परत्रापि गतिं विशुद्धाम् ।। १३ ।। १ શબ્દા— એવી રીતે ગૃહસ્થ સારી સ્ત્રીના યાગથી લાઢામાં શેશભા પામે છે અને સુખી થાય છે. તેમજ દેવ તથા અતિથિને તૃપ્ત કરવારૂપ પુણ્ય કર્માને ઉપાર્જન કરી પરલેાકમાં પણ સુગતિનું ભાજન થાય છે. ૪૧૩૪ માનુસારીના પાંત્રીશ ગુણનુ' પકી ત્રીજા ગુણનું વર્ણન સમાપ્ત થયું.